________________
૧૯૮ લોક પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : સ્વયંભૂરમણ દીપગત ચંદ્ર-સૂર્યોના ચંદ્ર-સૂર્ય દ્વીપોનું પ્રરૂપણ સૂત્ર ૧૧૪૫ उ. गोयमा ! देवोदगस्स समुद्दस्स पुरथिमिल्लाओ
ઉ. હે ગૌતમ ! દેવોદકસમુદ્રની પૂર્વ વેદિકાના वेइयंताओ देवोदगं समुदं पच्चत्थिमे णं बारस
અંતિમ ભાગથી દેવોદકસમુદ્રના પશ્ચિમ जोयणसहस्साइं ओगाहित्ता।
ભાગથી બાર હજાર યોજન જવા પર (આ ચન્દ્ર
દ્વીપ) છે. तेणेव कमेणं-जाव-रायहाणीओसगाणं दीवा णं
એજ (પૂર્વોક્ત) ક્રમથી - યાવતુ - રાજધાની पच्चत्थिमे णं देवोदगं समुदं असंखेज्जाई
પર્યત પોત-પોતાના દ્વીપોથી પશ્ચિમી દેવોદક जोयणसहस्साइं ओगाहित्ता, एत्थ णं देवोदगाणं
સમુદ્રમાં અસંખ્ય હજાર યોજન જવા પર દેવોદક चन्दाणं चन्दाओ नामं रायहाणीओ पण्णत्ताओ।
સમુદ્રગત ચંદ્રોની ચંદ્રા નામની રાજધાનીઓ
કહેવામાં આવી છે. सेस तं चेव सव्वं।
બાકીનું બધુ વર્ણન પૂર્વવત્ છે. एवं सूराण वि।
એજ પ્રકારે સૂર્યોના સૂર્યદ્વીપ પણ છે. णवरं-देवोदगस्स समुद्दगस्स पच्चस्थिमिल्लाओ
વિશેષ – દેવદક સમુદ્રની પશ્ચિમી વેદિકાના वेइयंताओ देवोदगं समुदं पुरत्थिमेणं बारस
અંતિમ ભાગથી દેવોદક સમુદ્રનાં પૂર્વ ભાગમાં जोयणसहस्साइं ओगाहित्ता रायहाणीओ सगाणं
બારહજારયોજનજવાપરરાજધાનીઓ(આવેલી) सगाणं दीवाणं पुरत्थिमेणं देवोदगं समुद्दे
છે. જે પોત-પોતાના દીપોના પૂર્વમાં દેવોદક असंखेज्जाइं जोयणसहस्साइं ओगाहित्ता ।
સમુદ્રથી અસંખ્ય હજાર યોજન જવા પર છે. एवं णागे, जक्खे, भूते वि चउण्हं दीवसमुदाणं ।
આ પ્રકારે નાગદ્વીપ, યક્ષદ્વીપ અને ભૂતદ્વીપના -બવા. પરિ. ૩, ૩.૨, ૩. ૨૬ ૭
ચંદ્ર-સૂર્યોના ચંદ્ર-સૂર્ય દ્વીપ તથા સમુદ્રગત ચંદ્ર-સૂર્યોના ચંદ્ર સૂર્યદ્વીપોના વિષયમાં કહેવું
જોઈએ. સમૂરમાવી વંદભૂરા રંજૂરીવાળ પવળ - સ્વયંભૂરમણદ્વીપગત ચંદ્ર-સૂર્યોના ચંદ્ર સૂર્ય દ્વીપોનું પ્રરૂપણ : ૨૬૪૬. ૫. ઋહિ જ મંતે ! સયંમૂરમવાને વન્દ્રા ૧૧૪૫. પ્ર. હે ભગવનું ! સ્વયંભૂરમણ દ્વીપગત ચંદ્રોના જીવ guત્તા?
ચંદ્રદ્વીપ કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? उ. गोयमा! सयंभूरमणस्स दीवस्स पुरथिमिल्लाओ ઉ. હે ગૌતમ! સ્વયમ્ભરમણદ્વીપની પૂર્વ વેદિકાના वेइयंताओ सयंभूरमणोदगं समुदं बारस
અંતિમ ભાગથી સ્વયજૂર-મણોદક સમુદ્રમાં जोयणसहस्साई ओगाहित्ता, सेसं तहेव ।
બાર હજાર યોજન જવા પર ચન્દ્રદ્વીપ (આવેલ)
છે. બાકીનું વર્ણન પૂર્વવત્ છે. रायहाणीओ सगाणं सगाणं दीवाणं पुरत्थिमे णं
રાજધાનીઓ એમની પોત-પોતાનાદ્વીપથી પૂર્વમાં . सयंभूरमणोदगं समुदं पुरत्थिमे णं असंखेज्जाइं
સ્વયમ્ભરમણોદક સમુદ્રમાં અસંખ્ય હજાર जोयणसहस्साइं, तं चेव ।
યોજન જવા પર છે. બાકીનું વર્ણન પૂર્વવતુ છે. एवं सूराण वि।
આ પ્રકારે સૂર્યોના સૂર્ય દ્વીપ પણ છે. सयंभूरमणस्स दीवस्स पच्चत्थिमिल्लाओ
સ્વયમ્ભરમણદ્વીપની પશ્ચિમી વેદિકાના અંતિમ वेइयंताओ रायहाणीओ सगाणं सगाणं दीवाणं
ભાગથી રાજધાનીઓ પોત-પોતાના દ્વીપોની पच्चत्थिमे णं सयंभूरमणोदं समुदं असंखेज्जाई
પશ્ચિમમાં સ્વયમ્ભરમણોદક સમુદ્રમાં અસંખ્ય जोयणसहस्साइं ओगाहित्ता, सेसं तं चेव ।
હજાર યોજન જવા પર છે. બાકીનું બધુ વર્ણન -નીવ. દિ. , ૩. ૨, . ૨૬ ૭
પૂર્વવત્ જાણવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org