SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૧૩૬ તિર્યફ લોક વાર્ષિક આવૃત્તિઓમાં ચંદ્ર-સૂર્ય સાથે નક્ષત્ર યોગકાળ ગણિતાનુયોગ ભા.-૨ ૧૯૧ उ. ता अभिईणा, अभिइस्स पढमसमएणं। (ख) प. तं समयं च णं सूरे केणं णक्खत्तेणं નો ? उ. ता पूसेणं, पूसस्स एगूणवीसं मुहुत्ता तेतालीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता, तेतीसं चुण्णिया भागा सेसा। २. (क) प. ता एएसि णं पंचण्हं संवच्छराणं दोच्वं वासिक्किं आउटिं चन्दे केणं णक्खत्तेणं जोएइ ? उ. ता संठाणाहिं, संठाणाणं एक्कारस मुहुत्ते,एगूणतालीसं च बावट्ठिभागा मुहुत्तस्स, बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता, तेपण्णं चुण्णिया भागा सेसा । ઉ. ચંદ્ર અભિજિતુ નક્ષત્રના પ્રથમ સમયમાં અભિજિત નક્ષત્ર સાથે યોગ કરે છે. (ખ) પ્ર. આ સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ઉ. પુષ્યના ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી તેતાલીસ ભાગ અને બાસઠમાં ભાગનાસડસઠભાગોમાંથી તેત્રીસ ચૂર્ણિકા ભાગ બાકી રહે ત્યારે સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે યોગ કરે છે. (૨) (ક) પ્ર. આ પાંચ સંવત્સરોની બીજી વાર્ષિક આવૃત્તિમાં ચંદ્રક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ઉ. મૃગશિરના અગિયાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી ઓગણચાલીસ ભાગ અને બાસઠમાં ભાગના સડસઠ ભાગોમાંથી ત્રેપન ચૂર્ણિકા ભાગ બાકી રહે ત્યારે ચંદ્ર મૃગશિર નક્ષત્રમાં યોગ કરે છે. પ્ર. આ સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ઉ. પ્રથમ વાર્ષિક આવૃત્તિની જેમ સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ કરે છે. (૩) (ક) પ્ર. આ પાંચ સંવત્સરોની ત્રીજી વાર્ષિક આવૃત્તિમાં ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ઉ. વિશાખાના તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી ચોપન ભાગ અને બાસઠમાં ભાગના સડસઠ ભાગોમાંથી ચાલીસ ચૂર્ણિકા ભાગ બાકી રહે ત્યારે ચંદ્ર વિશાખા નક્ષત્ર સાથે યોગ કરે છે. (ખ) પ્ર. આ સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? ઉ. પ્રથમવાર્ષિક આવૃત્તિની સમાનસૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ કરે છે. (ખ) (ख) प. तं समयं च णं सूरे केणं णक्खत्तेणं નોu ? ___ उ. ता पूसे णं, पूसस्स णं तं चेव, जं પd નાણા ३. (क) प. एएसि णं पंचण्हं संवच्छराणं तच्चं वासिक्किं आउटिं चन्दे केणं णक्खत्तेणं जोएइ ? उ. ता विसाहाहिं, विसाहा णं तेरस मुहुत्ता, चउप्पणं च बावट्ठिभागं च सत्तद्विधा छेत्ता, चत्तालीसं चुण्णिया भागा सेसा। (ख) प. तं समयं च णं सूरे केणं णक्खत्तेणं उ. ता पूसे णं, पूसस्स णं तं चेव, जं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy