SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારે લોકના અસંખ્યાતમા ભાગનો ઉલ્લેખ છે. સંપૂર્ણ લોકમાં સમુદ્દાતનો પણ ઉલ્લેખ છે. સૂત્ર ૩૮૫, પૃ. ૨૨૬ જંબૂદ્રીપના એકસો નેવું ભાગ કર્યા પછી ભરતક્ષેત્રનો વિષ્ફભ ૫૨૬૮ યોજન થાય છે. આ વિષ્ણુભ ૧૦૦૦૦૦ યોજનનો ૧૯૦ વડે ભાગવોથી એ પ્રાપ્ત થઈ જાય છે. સૂત્ર ૩૮૮, પૃ. ૨૨૭ આ સૂત્રમાં પલ્યોપમ સ્થિતિનો ઉલ્લેખ છે. કાળની સમય રાશિ ઉપમામાનમાં પલ્યોપમના નામથી પ્રસિદ્ધ છે. એનું પ્રમાણ જ્ઞાત કરવા માટે જુઓ. તિ.પ.ગ.પૃ.૨૧-૨૨ જૈ.લ.પૃ.૬૯૬ વિ.પ્ર. પૃ.૧૨૧ આદિ જૈ.સિ.કો. ભાગ ૩ પૃ.૫૦, ભાગ ૨ પૃ. ૨૧૮. ગો.સા.જી. ભાગ ૧, પૃ. ૨૩૦ સૂત્ર ૩૯૧, પૃ. ૨૨૮ જીવાની લંબાઈ ૯૭૪૮ યોજન તથા ધનુપીઠિકા ૯૭૬૬ - યોજનથી કંઈક વિશેષ અધિક પરિધિવાળી કહેવામાં બાણ ૨૩૮ આવી છે. જુઓ. તિ.પ. ભાગ ૧ પૃ. ૧૬૩. જો સૂત્ર ૩૯૧, પૃ. ૨૨૭ની અનુસાર પહોળાઈ ૨૩૮ યોજન ગણવાથી અથવા બાણનું માન એ લેવાથી ધનુષ્યનું પ્રમાણ નીચે લખેલા સૂત્રથી નીકળે છે. બાણથી યુક્ત વ્યાસના વર્ગમાંથી વ્યાસના વર્ગને બાદ કરી શેષને (બાકીનાને) બેગણા કરતા જે પ્રાપ્ત થાય છે તે ધનુષનો વર્ગ હોય છે અને એનું વર્ગમૂળ ધનુષનું પ્રમાણ હોય છે, જેમકે બાણ = ૨૩૮ કૈં યોજન, વ્યાસ = ૧૦૦૦૦૦ યોજન અતઃ ધનુષ = ૨ (૧૦૦૦૦૦ + ૨૩૮ ૐ)Ý - (૧૦૦000)૨ નોંધ - પ્રકૃત ગણિતાનુયોગમાં એનું માન કંઈક વિશેષ અધિક કહેવામાં આવ્યું છે. (૫૨૬ - ૫૦) + ૨ યોજન થાય છે. = = બાણ ૨૩૮ ૧૨ ૧૯ ૩ ૧૯ ૧૯ આ પ્રમાણે જીવા કાઢવાનું સૂત્ર છે બાણથી રહિત અર્ધવિસ્તારનો વર્ગ કરીને અને વિસ્તારના અર્ધભાગના વર્ગમાંથી ઓછા (બાદ) કરવાથી (જે) અવશિષ્ટ- બાકી રહેલ રાશિ-૨કમને ચારથી ગુણવાથી જે રાશિ (મળે) એનું વર્ગમૂળ કાઢવાથી જીવાનું પ્રમાણ પ્રાપ્ત થાય છે જેમકે - વિધ્યુંભ ૧૦૦૦૦૦ યોજન, યોજન, = Jain Education International ૪૫૨૫ ૧૯ યોજન, ••••...@@@@ 9 જેમકે- જીવા = ૯૭૪૮- યોજન ૧૨ ૧૯ ૧૦૦૦૦૦ /૪ {(12) ... જીવા = ૨ = ૯૭૪૮ 7 યોજન દક્ષિણાર્ધ (દક્ષિણ વિજયાર્ધ)ની જીવા પ્રાપ્ત થાય છે. આ પ્રકારે જો જીવા આપવામાં આવી હોય તો બાણ પ્રાપ્ત કરવાના પ્રયોજનને જીવાના વર્ગના ચોથા ભાગને અર્ધ વિસ્તારના વર્ગમાંથી બાદ કરીને (જે) શેષ વધે તેનું વર્ગમૂળ કાઢ્યા પછી જે પ્રાપ્ત થાય એને વિસ્તારના અર્ધભાગમાંથી ઓછા કરી નાંખવાથી (જે) શેષ (વધે) તે બાણનું પ્રમાણ પ્રાપ્ત થાય છે. ૧૮૫૨૨૪ ૧૯ - ૪૫૨૫ ૧૯ ૩ ૧૯ = ૯૭૬૬ હૈં યોજન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy