________________
૧૮૬ લોક પ્રજ્ઞપ્તિ
તિર્મક લોક : ચંદ્ર અને સૂર્ય નક્ષત્રોનાં યોગકાળ
સૂત્ર ૧૧૩૩
उ. ता अस्सिणीहिं अस्सिणीणं एक्कवीसं
मुहुत्ताणवय बावट्ठिभागा मुहुत्तस्स, बावट्ठिभागं च सत्तद्विधा छेत्ता तेवढेिं चुण्णिया भागा सेसा।
(ख) प. तं समयं च णं सरे के णं णक्खत्ते णं
નોu? उ. ता चित्ताहिं चित्ताणं एक्को मुहुत्तो
अट्ठावीसंच बावट्ठिभागा मुहुत्तस्स, बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता तीसं चुण्णिया भागा सेसा।
ઉં. અવિનીના એકવીસ મુહૂર્ત તથા
એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી નવ ભાગ અને બાસઠમાં ભાગના સડસઠ ભાગોમાંથી ત્રેસઠ ચૂર્ણિકા ભાગ બાકી રહે છે ત્યારે ચંદ્ર
અશ્વિની નક્ષત્ર સાથે યોગ કરે છે. (ખ) પ્ર. એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે
યોગ કરે છે ? ઉ ચિત્રાના એકમુહૂર્તતથા એકમુહૂર્તના
બાસઠભાગોમાંથી અઠ્ઠાવીસ ભાગ અને બાસઠમાં ભાગના સડસઠ ભાગોમાંથી તીસ ચૂર્ણિકા(જેટલો) ભાગ બાકી રહે છે ત્યારે સૂર્ય ચિત્રા
નક્ષત્ર સાથે યોગ કરે છે. (૪) (ક) પ્ર. એ પાંચ સંવત્સરોની બારમી
પૂર્ણિમાસીએ ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ?
४. (क) प. ता एएसि णं पंचण्हं संवच्छराणं
दुवालसमं पुण्णिमासिणिं चंदे केणं णक्खत्ते णं जोएइ? ता उत्तराहिं आसाढाहिं उत्तराणं च आसाढाणं छवीसं मुहुत्ता छवीसं च बावट्ठिभागामुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता चउप्पण्णं चुण्णिया भागा सेसा।
(ख) प. तं समयं च णं सूरे के णं णक्खत्ते णं
ગોપુરૂ? उ. ता पुणब्वसुणा पुणब्वसुस्स सोलस
मुहुत्ता अट्ठ य बावट्ठिभागा मुहुत्तस्स, बावट्ठिभागंच सत्तट्ठिधा छेत्ता बीसं चुण्णियाभागा सेसा।
ઉ. ઉત્તરાષાઢાના છવીસ મુહૂર્ત તથા
એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી છવીસભાગ તથા બાસઠમાંભાગના સડસઠભાગોમાંથી ચોપ્પન ચૂર્ણિકા ભાગ બાકી રહે ત્યારે ચંદ્ર ઉત્તરાષાઢા
નક્ષત્ર સાથે યોગ કરે છે. (ખ) પ્ર. આ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે
યોગ કરે છે ? ઉ. પુનર્વસુના સોળ મુહૂર્ત તથા એક
મુહૂર્તના બાસઠ ભાગોમાંથી આઠ ભાગ અને બાસઠમાં ભાગના સડસઠ ભાગોમાંથી વીસ ચૂર્ણિકા ભાગ બાકી રહે ત્યારે સૂર્ય પુનર્વસુ
નક્ષત્ર સાથે યોગ કરે છે. (૫) (ક) પ્ર. એ પાંચ સંવત્સરોની અંતિમ
બાસઠમી પૂર્ણિમાસીએ ચંદ્ર કયા
નક્ષત્ર સાથે યોગ કરે છે ? ઉ. ઉત્તરાષાઢાના અંતિમ સમયે
ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગ કરે છે. (ખ) પ્ર. એ સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે
યોગ કરે છે ?
५.. (क) प. ता एएसि णं पंचण्हं संवच्छराणं
चरमं बावळिं पुण्णिमासिणिं चंदे
के णं णक्खत्ते णं जोएइ ? उ. ता उत्तराहिं आसाढाहिं उत्तराणं
आसाढाणं चरम समए। (ख) प. तं समयं च णं सरे के णं णक्खत्ते णं
નોઈડ્ડ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org