SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ લોક પ્રજ્ઞપ્તિ ते णं इमाइं पुरत्थिम-पच्चत्थिमाई जंबुद्दीवभागाई तिरियं करेंति, करेंतित्ता दाहिणुत्तराई जंबुद्दीव भागाई तामेव राओ । इमाई दाहिणुत्तराइं पुरत्थिम-पच्चत्थिमाई जंबुद्दीव भागाइं तिरियं करेंति, करेंतित्ता जंबुद्दीवस्स दीवस्स पाईण पडीणाययाएउदीण- दाहिणाययाए जीवाए मण्डलं चउव्वीसेणं सरणं छेत्ता दाहिण- पुरत्थिमंसि उत्तरपच्चत्थिमंसि य चउब्भाग- मण्डलंसि इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ अट्ठ जोयणसयाई उड्ढं उप्पइत्ताएत्थ पाओ दुवे सूरिया आगासंसि उत्तिट्ठन्ति । ' - મૂરિય. પા. ૨, પાğ. o, સુ. ૨૪ સૂરસ્ત મુકુત્ત - ગદ્ વમાળે - - તિર્યક્ લોક : સૂર્યની મુહૂર્તગતિનું પ્રમાણ સૂર્યની મુહૂર્ત-ગતિનું પ્રમાણ : ૨૦. ૧. તા જેવાં તે લેત્ત પૂરણ પગમેને ખં મુકુત્તે । ૧૧૦૫. પ્ર. સૂર્ય એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે ? गच्छइ ? आहिए त्ति वएज्जा, કહો. उ. तत्थ खलु इमाओ चत्तारि पडिवत्तीओ વળત્તામો, તં નહા तत्थेगे एवमाहंसु १. ता छ छ जोयणसहस्साइं सूरिए एगमेगे णं मुहुत्ते णं गच्छइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु २. ता पंच पंच जोयणसहस्साइं सूरिए एगमेगे मुहुत्ते णं गच्छइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु ३. ता चत्तारि चत्तारि जोयणसहस्साइं सूरिए एगमेगे णं मुहुत्ते णं गच्छइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु ४. ता छवि, पंच वि, चत्तारि वि जोयणसहस्साइं सूरिए गमेगेणं मुहुत्ते णं गच्छइ, एगे एवमाहंसु । तत्थणं जे ते एवमाहंसु - છુ. પન્ન. પા. ર્, સુ. ૨ Jain Education International For Private સૂત્ર ૧૧૦૫ તે સૂર્ય તિર્યક્ લોકમાં જંબુદ્વીપના પૂર્વ-પશ્ચિમી વિભાગોને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરીને જંબુદ્રીપના દક્ષિણ-ઉત્તરી વિભાગોમાં રાત્રિ કરે છે. ( આ પ્રકારે) એ સૂર્ય તિર્યક લોકમાં જંબુદ્રીપ દ્વીપના એ દક્ષિણી-ઉત્તરી તથા પૂર્વ-પશ્ચિમી વિભાગોને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરીને જંબુદ્વીપ દ્વીપની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબી જીવામાં મંડળોના એકસો ચોવીસ વિભાગ કરીને દક્ષિણ-પૂર્વી તથા ઉત્તર-પશ્ચિમી મંડળોનાં ચોથા ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના અતિ સમ ૨મણીય ભૂભાગથી આઠ સો યોજન ઊપર જવા પર પ્રાતઃકાળે ત્યાં બે સૂર્ય આકાશમાં ઉદય પામે છે. ઉ. આ અંગે આ ચાર પ્રતિપત્તિઓ (માન્યતાઓ) કહેવામાં આવી છે, જેમકે - Personal Use Only એમાંથી એક (માન્યતાવાળાઓ) વળી આ પ્રમાણે કહ્યું છે (૧) સૂર્ય પ્રત્યેક મુહૂર્તમાં છ-છ હજાર યોજન (જેટલા ક્ષેત્ર)ને પાર કરે છે. એક (અન્ય માન્યતાવાળાઓ) વળી એમ પણ કહ્યું છે. - (૨) સૂર્ય પ્રત્યેક મુહૂર્તમાં પાંચ-પાંચ હજા૨ યોજન (જેટલા ક્ષેત્ર) ને પાર કરે છે. એક(અન્ય માન્યતાવાળાઓ)વળી આ પ્રમાણે કહે છે. – (૩) સૂર્ય પ્રત્યેક મુહૂર્તમાં ચાર-ચાર હજા૨ યોજન (જેટલા ક્ષેત્ર) ને પાર કરે છે. એક(અન્ય માન્યતાવાળાઓ)વળી આ પ્રમાણે કહે છે (૪)સૂર્ય પ્રત્યેક મુહૂર્તમાં છ હજાર, પાંચ હજાર અને ચાર હજાર યોજન જેટલા ક્ષેત્રો ને પણ પાર કરે છે. આમાથી જે આ પ્રમાણે કહે છે www.jainellbrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy