________________
૧૩૪ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક : મંદર પર્વતથી સૂર્યમંડળોનું અંતર અને ગતિની હાનિ-વૃદ્ધિ
સૂત્ર ૧૦૯૮
(૨) પ્ર.
२. प. जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स
केवइयाए अबाहाए सव्वब्भंतराणंतरे
सूरमण्डले पण्णत्ते ? उ. गोयमा! चोआलीसं जोयणसहस्साइं अट्ठ
य बावीसे जोयणसए अडयालीसं च एगसट्ठिभागे जोयणस्स अबाहाए सव्वब्भंतराणंतरे सूरमण्डले पण्णत्ते।
ઉ.
(૩) પ્ર.
३. प. जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स
केवइयाए अबाहाए अब्भंतर तच्चे सूरमण्डले पण्णत्ते ?
उ. गोयमा! चोआलीसं जोयणसहस्साइं अट्ठ
य पणवीसे जोयणसए पणतीसं एगसट्ठिभागे जोयणस्स अबाहाए अभंतर तच्चे सूरमण्डले पण्णत्ते।
ભગવાબૂઢીપદ્વીપનામંદર પર્વતથી કેટલા વ્યવહિત અંતરે સર્વાભ્યન્તરાનન્તર સૂર્યમંડળ(આવેલું) કહેવામાં આવ્યું છે? હે ગૌતમ!સર્વાભ્યન્તરાનન્તરસૂર્યમંડળ ચુંમાલીસ હજાર આઠસો બાવીસયોજન અને એક યોજનાના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલા અંતરે આવેલું કહેવામાં આવ્યું છે. હે ભગવનું ! જંબુદ્વીપ દ્વીપના મંદર પર્વતથી કેટલાવ્યવહિત અંતરે આભ્યન્તર તૃતીય સૂર્યમંડળ (આવેલું) કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! આભ્યન્તરતૃતીય સૂર્યમંડળ ચુંમાલીસ હજાર આઠસો પચ્ચીસયોજન અને એકયોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ જેટલા અંતરે આવેલું કહેવામાં આવ્યું છે. આ ક્રમે નીકળેલો સૂર્ય એક મંડળથી બીજા મંડળ પર સંક્રમણ કરતો-કરતો પ્રત્યેક મંડળના અંતરમાં બે-બે યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગની વૃદ્ધિ કરતો-કરતો સર્વબાહ્ય મંડળ પર ઉપસંક્રાન્ત થઈને ગતિ કરે છે. હે ભગવન્! જંબૂદ્વીપ દ્વીપના મંદર પર્વતથી કેટલા વ્યવહિત અંતરે સર્વબાહ્ય સૂર્યમંડળ (આવેલું) કહેવામાં આવ્યું છે? (ગૌતમ!સર્વબાહ્ય સૂર્યમંડળ પીસ્તાલીસ હજાર ત્રણસો ત્રીસ યોજનાના અંતરે આવેલું કહેવામાં આવ્યું છે.
एवं खलु एएणं उवाएणं णिक्खम्ममाणे सूरिए तयाणंतरं मण्डलं संकममाणे संकममाणे दो दो जोयणाई अडयालीसं च एगसट्ठिभागे जोयणस्स अबाहाए वुड्ढिं अभिवड्ढेमाणे अभिवड्ढेमाणे सव्वबाहिरं मण्डलं उवसंकमित्ता चारं चरइ त्ति ।
(૪) પ્ર.
૩.
11
ઉ.
४. प. जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स
केवइयाए अबाहाए सव्वबाहिरे सूरमण्डले પUત્તે? गोयमा ! पणयालीसं जोयणसहस्साई तिण्णि य तीसे जोयणसए अबाहाए
सब्बबाहिरे सूरमंडले पण्णत्ते । ५. प. जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स
केवइयाए अबाहाए सव्व बाहिराणंतरे सूरमण्डले पण्णत्ते?
(૫) પ્ર.
उ. गोयमा ! पणयालीसं जोयणसहस्साई
तिण्णि य सत्तावीसे जोयणसए तेरस य एगसट्ठिभागे जोयणस्स अबाहाए सव्व बाहिराणंतरे सूरमण्डले पण्णत्ते ।
હે ભગવનું ! જંબુદ્વીપ દ્વીપના મંદિર પર્વતથી કેટલા વ્યવહિત અંતરે સર્વબાહ્યાનન્તર સૂર્યમંડળ (આવેલું) કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! સર્વબાહ્યાનન્તર સૂર્યમંડળ પીસ્તાલીસ હજા૨ ત્રણસો સત્તાવીસ યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી તેર ભાગ જેટલા અંતરે (આવેલું) કહેવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org