________________
૧૩૨ લોક પ્રજ્ઞપ્તિ
તિફ લોક : સૂર્ય મંડળોનું આયામ-વિષ્ક્રભ પરિધિ અને હાનિ-વૃદ્ધિ
સૂત્ર ૧૦૯૬
ઉં.
उ. गोयमा ! णवणउइं जोयणसहस्साई छच्च
पणयालेजोयणसएपणतीसंच एगसट्ठिभाए जोयणस्स आयाम-विक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइंएगंसत्तुत्तरंजोयणसयं परिक्खेवेणं पण्णत्ते।
(૩) પ્ર.
હેગૌતમ!નવાણું હજાર છસો પીસ્તાલીસ યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ જેટલો આયામ-વિષ્કસ્મતથા ત્રણ લાખ પંદર હજાર એકસો સાત યોજનની પરિધિ કહેવામાં આવી છે. હે ભગવન્આભ્યન્તર ત્રીજા સૂર્ય મંડળનો આયામ-વિષ્કમ્ભ અને પરિધિ કેટલી કહેવામાં આવી છે? હેગૌતમ!નવાણું હજાર છસો એકાવન યોજન તથા એક યોજના એકસઠ ભાગોમાંથી નવ ભાગ જેટલો આયામ-વિષ્કન્મ અને ત્રણ લાખ પંદર હજાર એકસો પચ્ચીસ યોજનની પરિધિ કહેવામાં આવી છે.
३. प. अभिंतर तच्चे णं भंते ! सूरमण्डले केवइयं
आयाम विक्खंभेणं, केवइयं परिक्खेवेणं TwQ? गोयमा ! णवणउइंजोयणसहस्साई छच्च एकावण्णे जोयणसए णव य एगसट्ठिभाए जोयणस्स आयामविखंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं पण्णरस जोयण सहस्साई एगं च पणवीसं जोयणसयं परिक्खेवेणं पण्णत्ते। एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मण्डलाओ तयाणंतरं मण्डलं उवसंकममाणे उवसंकममाणे पंच पंच जोयणाई पणतीसं च एगसट्ठिभाए जोयणस्स एगमेगे मण्डले विक्खंभवुड्ढिं अभिवड्ढेमाणे-अभिवड्ढेमाणे अट्ठारस अट्ठारस जोयणाई परिरयवुड् िढं अभिवुड्ढेमाणे अभिवुड्ढेमाणे सब्बबाहिरं
मण्डलं उवसंकमित्ता चारं चरइ । ૪. . सव्व बाहिरएणं भंते ! सुरमण्डले केवइयं
आयाम विक्खंभेणं, केवइयं परिक्खेवेणं
આ પ્રકારે આ ક્રમે નીકળતો એવો સૂર્ય એકના પછી બીજા મંડળ પર ઉપસંક્રમણ કરતો-કરતો પ્રત્યેકમંડળમાં પાંચ-પાંચ યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ જેટલી વિષ્કર્ભમાં વૃદ્ધિ કરતો-કરતો અને પરિધિમાં અઢાર-અઢાર યોજનની વૃદ્ધિ, કરતો-કરતો સર્વબાહ્ય મંડળ પર ઉપસંક્રાન્ત થઈને ગતિ કરે છે.
(૪) પ્ર.
હે ભગવન્સર્વબાહ્ય સૂર્યમંડળનો આયામ-વિષ્કર્મ અને પરિધિ કેટલી કહેવામાં આવી છે ?
ગૌતમ ! એક લાખ છસો સાઈઠ યોજનનો આયામ-વિષ્કન્મ અને ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર યોજનની પરિધિ કહેવામાં આવી છે.
गोयमा ! एगं जोयणसयसहस्सं छच्च सट्रे जोयणसए आयाम-विक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं अट्ठारस य सहस्साई तिण्णि य पण्ण रसुत्तरे जोयणसए
परिक्खेवेणं पण्णत्ते। ५. प. बाहिराणंतरेणं भंते ! सूरमण्डले केवइयं
आयाम विक्खंभेणं, केवइयं परिक्खेवेणं પળને?
(પ) પ્ર.
હે ભગવનું ! બાહ્યાનત્તર (બાહારથી બીજા) સૂર્યમંડળનો આયામ-વિષ્કન્મ અને પરિધિ કેટલી કહેવામાં આવી છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org