SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ લોક પ્રજ્ઞપ્તિ ૬. પૂ. ૩. जंबुद्दीवतेणं अद्धेकोणणउइ जोयणाइं चत्तालीसं पंचाणउइंभागे जोयणस्स ऊसिया जलंताओ, लवणसमुद्दतेणं दो कोसे ऊसिया जलंताओ, તિર્યક્ લોક : ચંદ્રદ્વીપોના નામનુંકારણ बारस जोयणसहस्साइं आयाम-विक्खंभेणं, सेसं तं चेव जहा गोतमदीवस्स । पत्तेयं पत्तेयं एगाए पउमवरवेइयाए, एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्तेण चिट्ठति, दोह वि वण्णओ । चंददीवाणं अंतो- जाव - बहुसमरमणिज्जा भूमिभागा पण्णत्ता जाव जोइसिया देवा विहरति । तेसि णं बहुसमरमणिज्जे भूमिभागे पासायवडेंसगा बावट्ठ जोयणाई उड्ढं उच्चत्तेणं, पासायवण्णओ भाणियव्वो । तेसि णं बहुसमरमणिज्ज भूमिभागाणं बहुमज्झदेसभाए मणिपेढियाओ पण्णत्ताओ, ताओ मणिपेढियाओ दो जोयणाई आयामविक्खभेणं जाव सीहासणा सपरिवारा भाणियव्वा । - નીવા. ડિ. રૂ, ૩. ૨, મુ. ૨૬૨ . Jain Education International સૂત્ર ૧૦૫૭ એ ચંદ્રદ્વીપ જંબૂદ્દીપના અંતિમ ભાગમાં સાડા નેવ્યાસી યોજન તથા એક યોજનના પંચાવન ભાગોમાંથી ચાલીસ ભાગ જેટલો જલથી ઉંચો છે અને લવણસમુદ્રના અંતિમ ભાગથી બે કોસ જલથી ઉંચો છે. चंददीवाणं णामहेऊ ચંદ્રઢીપોના નામનું કારણ : १०५७. प. से केणट्ठे णं भंते ! एवं वुच्चइ “ચંદ્રદીવા, ૧૦૫૭. પ્ર. હે ભગવન્ ! કયા કારણે ચંદ્રદ્વીપ ચંદ્રીપ ચંદ્દીવા ?” કહેવાય છે ? અને બાર હજાર યોજન લાંબા-પહોળા કહેવામાં આવ્યા છે. 'શેષ વધુ વર્ણન પૂર્વની સમાનગૌતમીપ જેવુંછે.' પ્રત્યેક ચંદ્રદ્વીપ એક-એક પદ્મવરવેદિકા અને એક-એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલ છે. અહીં બન્નેનું વર્ણન કરવું જોઈએ. For Private Personal Use Only ચંદ્રદ્વીપોની અંદર-યાવત્-સર્વથા સમ રમણીય ભૂમિભાગ કહેવામાં આવ્યા છે -યાવત્જ્યોતિષી દેવ ત્યાં વિહરણ કરે છે. આ ચંદ્રદ્વીપોના સર્વથા સમ રમણીય ભૂભાગો ૫૨ બાસઠ યોજન ઉંચે પ્રાસાદાવતંસક છે. અહીં પ્રાસાદોનું વર્ણન કરવું જોઈએ. આ ચંદ્રદ્વીપોના સર્વથા સમરમણીય ભૂમિભાગ નામધ્યભાગમાં મણિપીઠિકાઓ કહેવામાંઆવી છે. તે મણિપીઠિકાઓ બે યોજન લાંબી-પહોળી છે-યાવત્–સપરિવાર સિહાસન કહેવું જોઈએ. उ. गोयमा ! चंदद्दीवेसु णं तत्थ तत्थ तर्हि तर्हि बहुसु खुड्डासु खुड्डियासु बहुई उप्पलाई चंदवण्णाभाई चंदा एत्थ जोतिसिंदा जोतिसिरायाणो महिड्ढीया-जाव-पलिओवमट्ठितीया परिवसंति, १ तेणं तत्थ पत्तेयं पत्तेयं चउण्हं सामाणियसाहस्सीणं जाव - चंददीवाणं चंदाण य रायहाणीणं, अण्णेसिं च बहूणं जोतिसियाणं देवाणं देवीण य આહેવાં-નાવ-વિહરતિ । चंदविमाणे णं भंते! देवाणं केवतियं कालं ठिती पण्णत्ता ? गोयमा ! जहणणेणं चउभागपलिओवमं, उक्कोसेणं पलिओवमं वाससतसहस्समब्भहियं । પ્રજ્ઞાપનાનાં આ પાઠથી ઊપર અંકિત જીવાભિગમના પાઠનું સામ્ય નથી. ચંદ્ર-જયોતિષ્ક દેવોનું ઈન્દ્ર છે. તે માટે તેમની સ્થિતિ સર્વથા સ્પષ્ટ પણ થાય છે. ઉ. હે ગૌતમ ! ચંદ્રદ્વીપોમા સ્થળે-સ્થળે નાની-નાની વાવડીઓ છે એમાં અનેકાનેક ચંદ્ર વર્ણવાળા કમલ છે. ત્યાં મહર્ધિક-યાવત્-પલ્યોપમની સ્થિતિવાળા જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ રહે છે. તે પૃથ-પૃથક્પોત-પોતાના ચાર હજારસામાનિક દેવો-યાવત્-ચંદ્રદ્વીપો, ચંદ્રા રાજધાનીઓ અને અન્ય અનેક જ્યોતિષી દેવ-દેવીઓ પર આધિપત્ય કરતા-યાવત્- વિરહણ કરે છે. www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy