________________
૪૮ લોક પ્રજ્ઞપ્તિ તિફ લોક : જ્યોતિષિકદેવોની ગતિ યુક્તતા
સૂત્ર ૧૦૨૩-૧૦૨૪ चंद-सूर-गह-णक्खत्ताणं गइसमावण्णत्तं
ચંદ્ર-સૂર્ય-ગ્રહ અને નક્ષત્રોની ગતિ સમાપન્નત્વ: १०२३. ता जया णं इमे चन्दे गइसमावण्णए भवइ, ૧૦૨૩. જ્યારે આ ચંદ્ર ગતિ સમાપન્ન (યુક્ત) થાય છે. तया णं इयरेऽवि चन्दे गइसमावण्णए भवइ,
ત્યારે અન્ય ચંદ્ર પણ ગતિ યુક્ત થાય છે. जया णं इयरे चन्दे गइसमावण्णए भवइ,
જ્યારે અન્ય ચંદ્ર ગતિ યુક્ત થાય છે. तया णं इमेऽवि चन्दे गइसमावण्णए भवइ,
ત્યારે આ ચંદ્ર પણ ગતિ યુક્ત થાય છે. ता जया णं इमे सूरिए गइसमावण्णए भवइ,
જ્યારે આ સૂર્ય ગતિ યુક્ત થાય છે. तया णं इयरेऽवि सूरिए गइसमावण्णए भवइ,
ત્યારે અન્ય સૂર્ય પણ ગતિ યુક્ત થાય છે. ता जया णं इयरे सूरिए गइसमावण्णए भवइ,
જ્યારે અન્ય સૂર્ય ગતિ યુક્ત થાય છે. तया णं इमे वि सूरिए गइसमावण्णए भवइ,
ત્યારે આ સૂર્ય પણ ગતિ યુક્ત થાય છે. एवं गहे वि, णक्खत्ते वि,
એ પ્રમાણે પ્રહ અને નક્ષત્ર પણ ગતિ યુક્ત થાય છે. -મૂરિય.. ૨૦,. ૭૦ चन्द-सूर-गहणक्खत्ताणं जोगो
ચંદ્ર-સૂર્ય-ગ્રહ અને નક્ષત્રોનો યોગ : १०२४. ता जया णं इमे चन्दे जुत्ते जोगे णं भवइ,
૧૦૨૪. જ્યારે આ ચંદ્ર યોગ યુક્ત થાય છે. तया णं इयरेऽवि चन्दे जुत्ते जोगे णं भवइ,
ત્યારે અન્ય ચંદ્ર પણ યોગ યુક્ત થાય છે. ता जया णं इयरे चन्दे जुत्ते जोगे णं भवइ,
જ્યારે અન્ય ચંદ્ર યોગ યુક્ત થાય છે. तया णं इमेऽवि चन्दे जुत्ते जोगे णं भवइ,
ત્યારે આ ચંદ્ર પણ યોગ યુક્ત થાય છે. एवं सूरेऽवि गहेऽवि णक्खत्तेऽवि,
આ પ્રકારે સૂર્ય-ગ્રહ અને નક્ષત્ર પણ યોગયુક્ત થાય છે. सया वि चन्दा जुत्ता जोगेहिं,
ચંદ્ર (ગ્રહ-નક્ષત્રોથી) સદા યોગ યુક્ત થાય છે. सया वि सूरा जुत्ता जोगेहिं,
સૂર્ય (ગ્રહ-નક્ષત્રોથી) સદા યોગ યુક્ત થાય છે. सया वि गहा जुत्ता जोगेहिं,
પ્રહ (ચંદ્ર-સૂર્યથી) સદા યોગયુક્ત થાય છે. सया वि णक्खत्ता जुत्ता जोगेहिं,
નક્ષત્ર (ચંદ્ર-સૂર્યથી) સદા યોગયુક્ત થાય છે. दुहओऽवि चन्दा जुत्ता जोगेहिं,
ચંદ્ર પૂર્વ-પશ્ચિમમાં કેદક્ષિણ-ઉત્તરમાં(ગ્રહ-નક્ષત્રોથી)
યોગયુક્ત થાય છે. दुहओऽवि सूरा जुत्ता जोगेहिं,
સુર્ય પૂર્વ-પશ્ચિમમાં કે દક્ષિણ-ઉત્તરમાં (ગ્રહ
નક્ષત્રોથી) યોગ યુક્ત થાય છે. दुहओऽवि गहा जुत्ता जोगेहिं,
ગ્રહ પૂર્વ-પશ્ચિમમાં કે દક્ષિણ-ઉત્તરમાં (ચંદ્ર-સૂર્યથી)
યોગયુક્ત થાય છે. दुहओऽवि णक्खत्ता जुत्ता जोगेहिं,
નક્ષત્ર પૂર્વ પશ્ચિમમાં કે દક્ષિણ-ઉત્તરમાં (ચંદ્ર-સૂર્યથી)
યોગયુક્ત થાય છે. मंडलं सयसहस्सेणं अट्ठाणउईए सएहिं छेत्ता इच्चेसं મંડળના એક લાખ અઠ્ઠાણું સો વિભાગ નક્ષત્રોના णक्खत्ते खेत्तपरिभागे।२
ક્ષેત્રનું પરિભાગ છે. णक्खत्तविजए पाहुडे, तिबेमि ।
આ નક્ષત્ર વિજય (સ્વરૂપ) પ્રાભૂત છે. -સૂરિય. 1. ૨૦, સુ. ૭૦ (જ્ઞાનીઓના કહેવા પ્રમાણે) હું એવું કહું છું.
૬.
વન. . ? , મુ. ૭૦
૨. વન્દ્ર. પા. ૨૬, મુ. ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org