________________
સૂત્ર ૧૦૧૧
તિર્યફ લોક : જ્યોતિષિકદેવ વર્ણન
ગણિતાનુયોગ ભા.-૨ ૩૫
चंदविमाणस्स णं दाहिणे णं सेआणं सुभगाणं सुप्पभाणं संखतल -विमल-निम्मल-दधिघन गोखीरफेण - रययणिगरप्पगासाणं,
वइरामय कुम्भजुअल सुट्ठिअ-पीवर-वरवइर सोंड वट्टिअ-दित्त-सुरत्त-पउमप्पगासाणं,
ભુજ-મુહને, तवणिज्जविसाल कण्णग चंचलचलंतविमलुज्जलाणं, महुवण्ण-भिसंत-णिद्ध-पत्तल-निम्मलतिवण्णमणिरयण लोअणाणं,
अब्भुग्गय-मउल-मल्लिआ-धवल-सरिससंठिअ- णिवणदढ-कसिण-फालियामयसुजाय-दंतमुसलो व सोभिआणं,
कंचणकोसीपविट्ठ-दंतग्ग-विमल मणिरयणरूइल पेरंत चित्तरूवग-विराइआणं,
ચંદ્ર વિમાનની દક્ષિણમાં સફેદ સુભગ, સુપ્રભ શંખ તલની સમાન વિમલ નિર્મલ દહીના પિંડ, ગાયના દૂધના ફીણ તથા ચાંદીના સમુદ્રના જેવા પ્રકાશમાન. વજય કુંભયુગલ (ગંડસ્થળ) વાળા, સુસ્થિત શ્રેષ્ઠ પૃષ્ઠ વજય ગોળ સૂડથી દેદીપ્યમાન, ૨ક્તકમલ જેવા ઉન્નત મુખવાળા. તપ્ત સ્વર્ણ સદંશ વિશાળ-ચંચલ-ચલાયમાન વિમલ-ઉજ્જવલ કર્ણવાળા. મધુ જેવા રંગથી દેદીપ્યમાન- સ્નિગ્ધ- પીળા ભ્રમરથી યુક્ત તેમજ ત્રણ વર્ણના મણિરત્નમય નિર્મલ લોચનવાળા. ઉન્નત-કલિકાઓ તથા ચમેલી-પુષ્પ-સદૃશ શ્વેત, એક સમાન સુન્દર આકારવાળા, વ્રણરહિત દઢ સર્વ રીતે સ્ફટિકમય, સુંદર દંતમૂશળવાળા. વિમલમણિ- રત્નમય-સુંદર- વિચિત્ર - ચિત્ર-વિચિત્ર સ્વર્ણમય કોશમાં પ્રવિશિષ્ટ દત્તાઝવાળા. તપેલા સ્વર્ણ જેવા રંગના વિશાળ તિલકાદિથી પરિમંડિત, વિવિધ પ્રકારના મણિ-રત્ન-જડિત ગળામાં આભૂષણ પહેરેલા છે એવી ડોકવાળા. વૈર્યમય વિચિત્રદંડ તેમજ નિર્મલ વિજય તીર્ણ ચમકદાર અંકુશયુક્ત કુંભયુગલવાળા. તપાવેલા સ્વર્ણમયી દોરડાથી બાંધેલ કેડ, વક્ષસ્થળ તેમજ પેટના ભાગવાળા, નિર્મલ નિવિડઘન મંડળ વજમય, લાલાને પછાડવાથી ઉત્પન્ન કર્ણમય ધ્વનિયુક્ત, વિવિધ રત્નમય-પાર્શ્વવર્તી (આજુબાજુની) ઘંટડીઓ તેમજ રત્નમય દોરડાથી બાંધેલ તેમજ લટકતા એવા ઘંટયુગલના મધુર
સ્વરથી મનોહર, સંલગ્ન, પ્રમાણયુક્ત ગોળ- સુંદર- પ્રશસ્ત લક્ષણ તેમજ રમણીયવાળથી યુક્ત એવા પૂંછડાઓથી પોતાના શરીરને લૂછવાવાળા, ઉપચિત માંસલ કાચબાના જેવા પગોથી યુક્ત ધીમી ગતિવાળા.
तवणिज्ज-विसालतिलम्ग-प्पमुह-परिमंडिआणं, નાનાfજ-બ-મુદ્ધ-વિન્ન-વ-ત્રवरभूसणाणं, वेरूलिअ-विचित्त-दण्ड-निम्मल-वइरामयतिक्ख- लट्ठ अंकुस-कुम्भजुयलंतरोडिआणं, तवणिज्ज-सुबद्ध-कच्छ-दप्पिअ-बलुद्धराणं,
विमलघणमण्डल-वइरामय-लालाललियતIિN, णाणामणिरयण-घंट पासग-रजतामयबद्ध-रज्जु-लंबिअ-घंटाजुअल-महुरसरमणहराणं,
अल्लीणपमाणजुत्त-वट्टिअ-सुजाय-लक्खणपसत्थ- रमणिज्ज-वालगत-परिपुंछणाणं,
उवचिअ-पडिपुण्ण-कुम्मचलण-लहुविक्कमाणं,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org