________________
૨૨ લોક પ્રજ્ઞપ્તિ
पुक्खरवरदीवे जोइसिय देवा९९८. प. ता पुक्खरवरे णं दीवे
१.
(१) केवइया चंदा पभासेंसु वा, पभासिंति वा, पभासिस्संति वा ?
(क)
(ग)
(२) केवइया सूरा तविंसुवा, तवेंति वा, तविस्संति वा ?
તિર્યક્ લોક : પુષ્ક૨વ૨દ્વીપમાં જ્યોતિષિકદેવ
(३) केवइया गहा चारं चरिंसु वा, चरंति वा, चरिस्संति वा ?
(४) केवइया णक्खत्ता जोगं जोइंसु वा, जोएंति वा, जोइस्संति वा ?
उ. पुक्खरवरे णं दीवे
(५) केवइया तारागण कोडिकोडिओ सोभं सोर्भेसु सोभंति वा, सोभिस्संति वा ?
वा,
(१) ता चोयालं चंदसयं पभासेंसु वा, पभासिंति वा, पभासिस्संति वा,
(२) चोयालं सूरियाणं सयं तविंसु वा, तर्वेति वा, तविस्संति वा,
(३) बारस सहस्साइं छच्च बावत्तरा महग्गहसया चारं चरिंसु वा, चरंति वा, चरिस्संति वा, (४) चत्तारि सहस्साइं बत्तीसं च णक्खत्ता जोगं
जोएं वा, जोति वा, जोइस्संति वा, (५) छण्णउइसयसहस्साइं चोयालीसं सहस्साई
चत्तारिय सयाई तारागणकोडिकोडी णं सोभं सोसु वा, सोर्भेति वा, सोभिस्संति वा, गाहाओ- चत्तालं चंदसयं, चत्तालं चेव सूरियाण सयं । पोक्खरवरदीवम्मिय, चरंति एए पभासंता ॥ चत्तारि सहस्साइं बत्तीसं चेव हुंति णक्खत्ता । छच्च सया बावत्तरं, महग्गहा बारह सहस्सा ॥ छण्णउइ सय सहस्सा चोतालीसं खलु भवे सहस्साइं ।
चत्तारिय सया खलु तारागणकोडिकोडी णं' ॥
- सूरिय. पा. १९, सु. १००
चंद पा. १९, सु. १००
भग. स. ९, उ. २, सु. ४
Jain Education International
For Private
પુષ્કરવ૨દ્વીપમાં જયોતિદેવ : ८८८. प्र. पुष्५२१२द्वीपमां
(૧) કેટલા ચંદ્ર પ્રકાશ આપતા હતા. પ્રકાશ આપે છે અને પ્રકાશ આપશે ?
સૂત્ર ૯૯૮
(૨) કેટલા સૂર્ય તપતા હતા, તપે છે અને तपशे ?
Personal Use Only
(૩) કેટલા ગ્રહ ગતિ કરતા હતા, ગતિ કરે છે અને ગતિ કરશે ?
(૪) કેટલા નક્ષત્ર યોગ કરતા હતા, યોગ કરે છે અને યોગ કરશે ?
3. पुष्डरवरद्वीपमा -
(૫) કેટલા કોટાકોટી તારાગણ સુશોભિત થતા હતા, સુશોભિત થાય છે અને સુશોભિત થશે ?
(૧) એકસો ચુંમાલીસ ચંદ્ર પ્રકાશ આપતા હતા, પ્રકાશ આપે છે અને પ્રકાશ આપશે. (૨) એકસો ચુંમાલીસ સૂર્ય તપતા હતા, તપે છે खने तपशे.
(૩) બાર હજાર છસો બોત્તેર મહાગ્રહ ગતિ
કરતા હતા, ગતિ કરે છે અને ગતિ કરશે. (૪) ચાર હજાર બત્તીસ નક્ષત્ર યોગ કરતા
હતા, યોગ કરે છે અને યોગ કરશે.
(૫) છન્નુ લાખ ચુંમાલીસ હજાર ચારસો
કોટાકોટી તારાગણ સુશોભિત થતા હતા, સુશોભિત થાય છે અને સુશોભિત થશે. ગાથાર્થ : પુષ્કરવરદ્વીપમાં એકસો ચુંમાલીસ ચંદ્ર, એકસો ચુંમાલીસ સૂર્ય પ્રકાશ કરતા વિચરે છે. ચાર હજાર બત્તીસ નક્ષત્ર, બાર હજાર છસો બોત્તેર મહાગ્રહ (તથા) છન્નુ લાખ ચુંમાલીસ હજાર ચારસો કોટાકોટી तारागण छे.
जीवा. पडि. ३, उ. २, सु. १८०
www.jainelibrary.org