SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ લોક પ્રજ્ઞપ્તિ તિફ લોક : વાણવ્યંતરદેવ વર્ણન સૂત્ર ૯૬૪ ૨.મળવાય, ૨.૫ળવાય, રૂ. સિવાશે, ૪, ભૂથવાદ્ય, ૬. લિય, ૬. મહાદ્રિય, ૭, દંડ, ૮, યં વI चंचलचलचवलचित्तकीलण-दवप्पिया, गहिरहसियगीय-णच्चणरई, वणमाला-मेलमउल-कुण्डल-सच्छंदविउब्वियाभरणचारू भूसणधरा, सव्वोउयसुरभि-कुसुमसुरइय पलं बसोहंतकंतवियसंतचित्त-वणमाल रइयवच्छा, कामकामा, कामरूवदेहधारी, णाणाविह वण्णरागवरवत्थचित्त-चिल्लगणियंसणा, विविहदेसिणेच्छगहियवेसा, पमुइयकंदप्प-कलहकेलि-कोलाहलप्पिया, हासबोलबहुला, असि-मोग्गर-सत्तिकोंतहत्था, अणेगमणिरयण विविहणिजुत्तविचित्तचिंधगया, सुरूવા-ગાવ-qભાસેTI (૧) અણપક્નિક, (૨) પણ પત્નિક, (૩) ઋષિવાદિત, (૪) ભૂતવાદિત, (૫) કંદિત, (૬) મહાકંદિત, (૭) કુટુંડ, (૮) પતંગદેવ. એ બધા ચંચલ અને અત્યન્ત ચપળ ચિત્તવાળા છે, એમને ક્રીડા તેમજ હાસ્ય પ્રિય છે, ગીત અને નૃત્યમાં એમની વિશેષ રૂચિ છે. વનમાળાઓ, શણગારેલા મુકુટ કુંડલ અને સ્વેચ્છાથી (વૈક્રિય શક્તિ દ્વારા) બનાવેલ આભરણ તેમજ સુંદર ભૂષણ ધારણ કરનારા છે. એના વક્ષસ્થળ બધી ઋતુઓના સુગંધિત વિકસિત પુષ્પોથી સુરચિત લાંબી શોભનીક કાંત સુંદર અનેક વિચિત્ર વનમાળાઓથી અલંકૃત રહે છે. પોતાની ઈચ્છાઓને અનુરૂપ કામભોગ ભોગવનાર છે. ઈચ્છાનુસાર રૂપ તેમજ દેહ ધારણ કરનારા છે. વિવિધ વર્ણના વિચિત્ર ચમકતા એવા શ્રેષ્ઠ વસ્ત્ર પહેરનારા છે. વિવિધ દેશોની ભાત-ભાતની વેશભૂષા ધારણ કરનારા છે. કંદર્પ ક્રીડાથી પ્રમુદિત રહે છે. કલહક્રિીડા અને કોલાહલ એમને પ્રિય છે. તે સ્વયં અત્યધિક હાસ્ય અને કોલાહલ કરનાર છે. એના હાથમાં તલવાર, મુગર શક્તિ અને ભાલા હોય છે. એમના ચિવિવિધ મણિરત્નોથી યુક્ત છે, સુરૂપ છે - યાવતપ્રભાસિત કરે છે. તેઓ પોત-પોતાના અસંખ્યાત લાખ ભૌમેય નગરવાસોનું, હજારો સામાનિક દેવોનું, અઝમહિષીઓનું, પરિષદાઓનું, સેનાઓનું, સેનાપતિઓનું, હજારો આત્મરક્ષક દેવોઓનું અને અનેક વાણવ્યન્તર દેવ-દેવીઓનું આધિપત્ય કરતા એવા-ચાવતુ રહે છે. ते णं तत्थ साणं साणं भोमेज्जणगरावास सयसहस्साणं, साणं साणं सामाणिय साहस्सीणं, साणं साणं अग्गमहिसीणं,साणं साणं परिसाणं, साणं साणं अणियाणं, साणं साणं अणियाहिवईणं, साणं साणं आयरक्खदेवसाहस्सीणं अण्णेसिं च बहूणं वाणमंतराणं देवाण य देवीण य आहेवच्चं-जाव-विहरंति । - TUT. ૫. ૨, , ૨૮૮ ૨. નવા. પરિ. ૩, ૩. ૨, સુ. ૨૨ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy