________________
L
DDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDS
««
- આગમ અનુયોગ ટ્રસ્ટ - ૨૮-૨૯, સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા ક્રોસીંગ પાસે, અમદાવાદ-૩૮૦ ૦૧૩.
ફોન : ૭૫૫૧૪૨૬, ૭૫૫૨૭૧૧
«««
«
જૈન આગમ તે જૈન દર્શન અને જૈન ધર્મનું મૂલ શ્રોત છે, એમાં પ્રતિપાદિત વિષયોનું વર્ગીકૃત સંકલનનું વિશાળ કાર્ય જે લગભગ મોટા આકારના ૭000 પાનાનું ચાર અનુયોગના રૂપમાં ૫૦ વર્ષના
અથાક પરિશ્રમથી ઉપાધ્યાય શ્રી કન્વેયાલાલજી મ. કમલ'ના સંપાદકત્વમાં સ્વાધ્યાયી અને શોધાર્થિયો છે માટે બહુજ સુલભ કરેલા છે. એ ગ્રન્થમાલાના નિર્દેશક પ્રખ્યાત ઈડોલોજિસ્ટ પં. દલસુખભાઈ માલવણિયા અને સંયોજક શ્રી વિનયમુનિજી વાગીશ' છે.
ગુજરાતી ભાષાંતર ડૉ. મહાસતીજી શ્રી મુક્તિપ્રભાજી કરી રહ્યા છે.
««
«««««
««
«
(૧) ધર્મકથાનુયોગ : જૈન આગમોમાં વર્ણિત મહાપુરૂષો વગેરેની કથાઓ, રૂપકો વગેરેનું વર્ગીકૃત
સંકલન. ત્રણે ભાગોની કિંમત રૂ. ૧,૩૦૦/(૨) ચરણાનુયોગ : જૈન આગમોમાં વર્ણિત શ્રાવકે અને સાધુઓનું આચાર-વિચાર વ્રત પ્રાયશ્ચિત
સંઘ વ્યવસ્થા વગેરેનું વિશદ્ વર્ણન. બે ભાગોની કિંમત રૂ. ૯૦૦/(૩) ગણિતાનુયોગ : જૈન આગમોમાં વર્ણિત ભૂગોળ, ખગોળનું વર્ગીકૃત સંકલન.
બે ભાગોની કિંમત રૂ. ૧,૦૦૦/- (ભાગ-૨નું પ્રેસમાં કામ ચાલુ છે.) (૪) દ્રવ્યાનુયોગ : જીવ-અજીવ, કર્મ, વેશ્યા, પુદ્ગલ, જ્ઞાન ક્રિયા વગેરે વિષયોનું વિસ્તૃત
સંકલન. ત્રણે ભાગોની કિંમત રૂ. ૧,૫૦૦/પાકું બાઈન્ડીંગ પ્લાસ્ટિક કવર યુક્ત, મૂલ પાઠ સાથે ભાષાંતર, અનેક પરિશિષ્ટોથી યુક્ત, હિન્દીમાં 8 તે ૮ ભાગોમાં પ્રકાશિત થયેલા છે જે સેટ રૂા. પ00/-માં ૧૦ વર્ષ પૂર્વે પ્રાપ્ત થતો હતો તે દેશ-વિદેશની 8 અત્યધિક માંગણીના લીધે રૂા. ૪,000/- માં પણ ઉપલબ્ધ નથી. તેની ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત થઈ છે 6િ રહી છે જેના તમે આજે જ અગ્રીમ સભ્ય બની પાંચ ચોપડીઓ તુરત જ પ્રાપ્ત કરી લો. બીજા પુસ્તકો
માટે જૈમ છપાશે તેમ મોકલાવીશું. આ પુસ્તકો તમારી લાયબ્રેરીમાં વસાવવા માટેની તક ચૂકશો નહીં R અન્યથા આવો અલભ્ય ગ્રન્થ નહીં મળે. અગ્રિમ સભ્ય સંઘ માટે રૂા. ૩,૦૦૦/-, વ્યક્તિગત માટે = રૂા. ૩, ૫૦૦/- તથા પેકિંગ પોસ્ટેજના રૂા. ૫૦૦/- જુદા છે. તમે હાથોહાથ કાર્યાલયથી પ્રાપ્ત કરીને પોસ્ટેજ ખર્ચથી બચી શકો છો.
• ડ્રાફટ 'આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદના નામનો ઉપરના સરનામે મોકલવો. • આ સંસ્થા ૮૦-જી ઈન્કમટેક્ષ મુજબ માફીપત્ર છે.
• નિવેદક શ્રી નવનીતલાલ ચુનીલાલ પટેલ
શ્રી જયંતિલાલ ચંદુલાલ સંઘવી પ્રમુખ
મંત્રી
€««««
€
DDDDD_]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org