________________
ઉ.
૪૪૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પુષ્કરોદ-સમુદ્ર વર્ણન
સૂત્ર ૮૯૬ पुक्खरोदसमुहस्स वण्णओ
પુષ્કરોદ-સમુદ્ર વર્ણન: ૮૧ ૬. પુરવર w વીવંજુરોના સમુદેવવાર- ૮૯૬. ગોળ (વૃત્ત) અને વલયાકાર આકારે રહેલ પુષ્કરોદ संठाणसंठिते सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठति । નામનો સમુદ્ર પુષ્પવરદ્વીપને ચારે બાજુથી ઘેરીને
રહેલો છે. पुक्खरोदे णं भंते ! समुद्दे केवतियं चक्कवाल- પ્ર. ભગવદ્ ! પુષ્કરોદ સમુદ્રનો ચક્રાકાર વિખંભ विक्खंभेणं, केवतियं परिक्खेवेणं पण्णत्ते?
કેટલો કહેવામાં આવ્યો છે અને એની પરિધિ
કેટલી કહેવામાં આવી છે? गोयमा! संखेज्जाइं जोयणसहस्साई चक्कवाल
ગૌતમ ! સંખ્યાત લાખ યોજનનો ચક્રાકાર विक्वंभेणं, संखेज्जाई जोयणसयसहस्साई
વિખંભ કહેવામાં આવ્યો છે અને સંખ્યાત લાખ परिक्खेवेणं पण्णत्ते ।
યોજનની પરિધિ કહેવામાં આવી છે. पुक्खरोदस्स णं भंते ! समुद्दस्स कतिदारा पण्णत्ता? પ્ર. ભગવન્! પુષ્કરોદ સમુદ્રના કેટલા દ્વારા કહેવામાં
આવ્યા છે ? ૩. गोयमा ! चत्तारि दारा पण्णत्ता।
ઉ. ગૌતમ ! ચાર દ્વારા કહેવામાં આવ્યા છે. तहेव सव्वं
જંબુદ્વીપના ચાર દ્વારની સમાન આ ચાર દ્વારોનું
સમગ્ર વર્ણન છે. णवर- पुक्खरोदसमुद्दपुरथिमपेरंते, वरू
વિશેષ : પુષ્કરોદ સમુદ્રના પૂર્વાન્તમાં અને णवरदीवपुरथिमद्धस्स पच्चत्थिमेणं-एत्थ णं
વરુણવરદ્વીપના પૂર્વાર્ધના પશ્ચિમમાં પુષ્કરોદ पुक्खरोदस्स विजए नामं दारे पण्णत्ते ।
સમુદ્રનું વિજય નામક દ્વારા કહેવામાં આવ્યું છે. एवं सेसाण वि भाणिअव्वो त्ति।
આ પ્રમાણે શેષ ત્રણે દ્વારોનું વર્ણન કરવું જોઈએ दारंतरंमि संखेज्जाई जोयणसयसहस्साई
(ચારેય) કારોનું અવ્યવહિત અંતર સંખ્યાત अबाहाए अंतरे पण्णत्ते।
લાખ યોજનનું કહેવામાં આવ્યું છે. एवं सेसाण वि।
બાકીના(ત્રણ) દ્વારોનું અંતર પણ આ પ્રમાણે છે. पदेसा, जीवा य तहेव।
પ્રદેશોનો પરસ્પર સ્પર્શ અને જીવોની ઉત્પત્તિ
પૂર્વવત્ છે. प. से केणढे णं भंते ! एवं वुच्चइ- “पुक्खरोदे समुद्दे, પ્ર. ભગવન્! પુષ્કરોદ સમુદ્રને પુષ્કરોદ સમુદ્ર કેમ पुक्खरोदे समुद्दे ?
કહેવામાં આવે છે ? गोयमा ! पुक्खरोदस्स णं समुदस्स उदगे अच्छे
ગૌતમ ! પુષ્કરોદ સમુદ્રનું પાણી સ્વચ્છ છે. पत्थे जच्चे तणुए फलिहवण्णाभे पगतीए
પથ્યકારી છે, સ્વજાતીય છે, હલકું છે, સ્ફટિક उदगरसेणं ।
(જેવા)રંગવાળું છે અને સ્વાભાવિક સ્વાદવાળુ છે. सिरिधर-सिरिप्पभा य दो देवा महिड्ढीया
શ્રીધર અને શ્રીપ્રભ-એ બે મહર્ધિક-યાવતजाव-पलिओवमद्वितीया परिवति ।
પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ તેમાં રહે છે.'
3. મૂરિય. વ. ૬૧, . ૦ | २. प. पुक्खरोदस्स णं भंते ! समुदस्स केरिसए अस्साएणं पण्णत्ते?
૩. ચHT ! કચ્છ-ગાવ-દિવUTTમે વાત કરvi gov/
- Mવા.
. ૩, ૩, ૨, મુ. ૬૮૬
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org