SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્ર ७८१-७८३ एवं पच्चत्थिमद्धे वि । ?. - धायडसंड दीवे धायइ दुमस्स पमाणं७८१. धायइसंडदीवपुरत्थिमद्धे णं धायइरूक्खे, अट्ट जोयणाई उड्ढं उच्चत्तणं, बहुमज्झदेसभाए अट्ठ जोयणाई विक्खंभेणं, साइरेगाई अटुजोयणाई सव्वग्गेणं पण्णत्ते, તિર્યક્ લોક : ધાતકીખંડદ્વીપ વર્ણન ठाणं ६, सु. ५२२ एवं धायइरूक्खाओ आढवेत्ता सच्चेव जंबूदीववत्तव्वया भाणियव्वा - जाव-मंदर चूलियत्ति, एवं पच्चत्थिमद्धे वि महाधायइरूक्खाओ आढवेत्ताजाव-मंदर चूलियत्ति । • ठाणं अ. ८, सु. ६४१ (१) धायइसंडदीवे वासहरपव्वया७८२. धायइमंडदीवे पुरच्छिमद्धे णं सत्त वासहरपव्वया पण्णत्ता, तं जहा- १. चुल्लहिमवंते - जाव ७ मंदरे । एवं पच्चत्थिमद्धे वि । १ ७८३. धायइसंडे णं दीवे दो चुल्लमहाहिमवंता । धायइसंडे णं दीवे दो महाहिमवंता, धायइसंडे णं दीवे दो णिसहा, - ठाणं ७, सु. ५५५ (६) - धायइसंडे णं दीवे दो णीलवंता, धायइसंडे णं दीवें दो रूप्पी, धायइसंडे णं दीवे दो सिहरी । Jain Education International ठाणं अ. ३. सु. ९२ ગણિતાનુયોગ ૪૧૧ એ જ રીતે (ધાતકી ખંડના) પશ્ચિમાર્ધમાં પણ છ અકર્મભૂમિઓ કહેવામાં આવી છે. ધાતકીખંડદ્વીપમાં ધાતકી વૃક્ષનું માપ : ૭૮૧. ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં ઘાતકીવૃક્ષઉપરની બાજુએ આઠ યોજન ઊંચો છે. મધ્યભાગમાં આઠ યોજન પહોળો છે. ૭૮૩. બધુ મળીને આઠ યોજનથી કંઈક વધુ ઊંચો કહેવામાં आव्यो छे. ધાતકી વૃક્ષથી મન્દર ચૂલિકા પર્યન્તનું સમગ્ર વર્ણન જંબુદ્રીપની વક્તવ્યતાની સમાન કહેવું જોઈએ. આ રીતે પશ્ચિમાર્ધમાં પણ મહાધાતકી વૃક્ષથી લઈને મંદર મૂલિકા પર્યન્તનું સમગ્ર વર્ણન જંબૂદ્ધીપની વક્તવ્યતાની સમાન કહેવું જોઈએ. ધાતકીખંડદ્વીપમાં વર્ષધર પર્વત : ૭૮૨. ધાતકીખંડદ્વીપમાં પૂર્વાર્ધમાં સાત વર્ષધર પર્વત કહેવામાં खाव्याछे. मडे - १. क्षुद्रभिवंत यावत्-७. मन्२पर्वत. એ રીતે પશ્ચિમાર્ધમાં પણ (સાત વર્ષધર પર્વત કહેવામાં આવ્યા છે) ધાતકીખંડદ્વીપમાં બે ક્ષુદ્ર હિમવંત, ધાતકીખંડદ્વીપમાં બે મહાહિમવંત, ધાતકીખંડદ્વીપમાં બે નિષધ, ધાતકીખંડદ્વીપમાં બે નીલવંત, ધાતકીખંડદ્વીપમાં બે રુકમી, ધાતકીખંડદ્વીપમાં બે શિખરી પર્વતછે, (क) धायइसंडदीवपुरच्छिमद्धे मंदरदाहिणेणं तओ वासहरपव्वया पण्णत्ता, तं जहा (१) चुल्लहिमवंते, (२) महाहिमवंते, (३) णिसढे । धायsisदीवपुरच्छिमद्धे मंदरदाहिणेणं तओ वासहरपव्वया पण्णत्ता, तं जहा - (१) नीलवंते, (२) रूणी, (३) सिहरी । एवं पच्छत्थिमद्धे वि । - ठाणं ३, उ. ४, मु. १९९ (ख) धायइमंडदीवपुरच्छिमद्धे णं छ वासहरपव्वया पण्णत्ता, तं जहा १. चुल्लहिमवंते - जाव- ६ सिहरी । एवं पच्छत्थिमद्धे वि । For Private Personal Use Only ठाणं ६, सु. ५२२ www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy