________________
સૂત્ર ૩૫-૩૬ તિર્યફ લોક : દ્રહ વર્ણન
ગણિતાનુયોગ ૩૪૯ (૨૨-૨૬) ઉત્તરાણ સ્ત્રવંતા બંતા ટાળમાળા - (૧૨-૧૬)ઉત્તરકુરુમાંનીલવંતાદિ પાંચદ્રહોના સ્થાન પ્રમાણાદિ. રૂ. 1. રૂટિ [ મંતે ! ઉત્તરાઈ –વંત નામે ૬૩૫. પ્ર. ભગવન્! ઉત્તરકુરમાં નીલવન્ત દ્રહ નામનો દ્રહ दह पण्णत्ते?
કયાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! जमगाणं दक्खिणिल्लाओ चरमंताओ
ગૌતમ ! યમક પર્વતોની દક્ષિણી ચરમાન્સથી अट्ठसए चोत्तीसे चत्तारि अ सत्तभाए जोअणस्स
આઠસો ચોત્રીસ યોજના અને એક યોજનના સાત अबाहाए सीआए महाणईए बहुमज्झदेसभाए
ભાગોમાંથી ચાર ભાગ (૮૩૪, ૪૭) જેટલા एत्थ णं णीलवंतद्दहे णामं दहे पण्णत्ते ।
વિજ્ઞરહિત અંતરે શીતા મહાનદીના બરોબર મધ્ય ભાગમાં નીલવન્ત દ્રહનામનો દ્રહ કહેવામાં
આવ્યો છે. दाहिण-उत्तरायए, पाईण-पडीणवित्थिण्णे,
તે દક્ષિણ-ઉત્તરમાં લાંબો તેમજ પૂર્વ-પશ્ચિમમાં
પહોળો છે. जहवे पउमद्दहे तहेव वण्णओणेअब्वो, णाणत्तं
પદ્મદ્રહ સરખું એનું વર્ણન સમજી લેવું જોઈએ. दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं
વિશેષતા એ છે કે – એ બે પદ્મવરવેદિકાઓ संपरिक्खित्ते,
અને બે વનખંડોથી ઘેરાયેલો છે. णीलवंते णामं णागकुमारे देवे, सेसं तं चेव
અહીં નીલવંત નામના નાગકુમાર દેવ રહે છે, જેમ નદી -
બાકીનું વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. ગાથાર્થपढमित्थ णीलवंतो, बितिओ उत्तरकुरू मुणेअब्वा ।
પ્રથમ નીલવંત, બીજ ઉત્તરકુર, ત્રીજે ચન્દ્રદ્રહ, चंदद्दहोत्थ तइओ, एरावय मालवंतो अ॥१
ચોથો ઐરાવત અને પાંચમો માલ્યવન્ત દ્રહ છે. एवं वण्णओ अट्ठो पमाणं पलिओवमट्ठिइआ
નીલવન્ત દ્રહની જેવું એના નામનું કારણ, તેવા
પ્રમાણ તેમજ પલ્યોપમની સ્થિતિવાળા દેવ
વગેરેનું વર્ણન સમજી લેવું જોઈએ. - નં9. . ૪, મુ. ? ૬ उत्तरकुराए णीलवंतद्दहस्स ठाणप्पमाणाइ
ઉત્તરકુરુમાં નીલવંતદ્રહના સ્થાન પ્રમાણાદિ : દ રૂદ. . #દ # મંત ! ઉત્તર રાજી રાજી નીવંતદ્દદે ૬૩૬. પ્ર. ભગવન્! ઉત્તરકુરુ નામના કુરુમાં નીલવંતદ્રહ
નામનો દ્રહ કયાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! जमगपव्वयाणं दाहिणेणं, अट्ठचोत्तीसे
ગૌતમ ! યમક પર્વતોની દક્ષિણમાં, આઠસો जोयणसए चत्तारि असत्तभागा जोयणस्स अबाहाए
ચોત્રીસ યોજન અને એક યોજનના સાત सीयाए महाणईए बहुमज्झदेसभाए-एत्थ णं
ભાગોમાંથી ચારભાગ (૮૩૪ ૪૭) જેટલા
અંતરે વિધ્વરહિત સીતા મહાનદીની બરોબર उत्तरकुराए कराए णीलवंतद्दहे णामं दहे पण्णत्ते।
મધ્ય ભાગમાં ઉત્તરકુર નામના કુરુમાં
નીલવન્તદ્રહ નામનો દ્રહ કહેવામાં આવ્યો છે. उत्तरदक्षिणायए पाईण-पडीणवित्थिन्ने एगं
એ ઉત્તર-દક્ષિણમાં પહોળો છે અને जोयणसहस्सं आयामेणं, पंच जोयणसयाई
પૂર્વ-પશ્ચિમમાં વિસ્તૃત છે. તે એક હજાર યોજન विक्खंभेणं, दस जोयणाई उज्वेहेणं, अच्छे सण्हे
લાંબો, પાંચસો યોજન પહોળો અને દસ યોજના रययामयकूले चउक्कोणे समतीरे-जाव
ઊંડો છે, સ્વચ્છ છે, ચમકદાર છે, રજતમય
કિનારાવાળો છે, ચોરસ છે. કિનારા પણ સમતળ पडिरूवे।
-વાવ-સુંદર છે.
$
2. ટાઈ. , ૩. ૨, મુ. ૪૩૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org