________________
સૂત્ર ૫૧૭
कच्छविजए दीहवेयड्ढपव्वए५१७. प. कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे कच्छे ५१७. प्र. विजए दीहवेयड्ढे णामं पव्वए पण्णत्ते ?
उ.
તિર્યક્ લોક : દીર્ઘવૈતાઢ્ય પર્વત
६.
गोयमा ! दाहिणड्ढकच्छविजयस्स उत्तरेणं, उत्तरद्धकच्छविजयस्स दाहिणेणं, चित्तकूडस्स पव्वयस्स पच्चत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं कच्छे विजए दीहवेयड्ढे णामं पव्व ए पण्णत्ते 13 पाईण पडणायए,
उदीण दाहिण-वित्थिष्णे ।
दुहा वक्खारपव्व पुट्ठे ।
पुरथिमिल्लाए कोडीए पुरत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठे ।
एवं दोहि वि पुट्ठे,' भरह-दीहवेयड्ढसरिसए ै।
णवरं-दो बाहाओ, जीवा, धणुपुट्ठे च ण कायव्वं ।
विजयविक्भसरिसे आयामेणं' विक्खंभो, उच्चत्तं, उव्वेहो तहेवं च' विज्जाहरआभिओगसेढीओ तहेव ।
णवरं पणपण्णं पणपण्णं विज्जाहर-णगरावासा पण्णत्ता ।
आभिओगसेढीए उत्तरिल्लाओ सेढीओ, सीआए ईसाणस्स, सेसाओ सक्कस्स ति* ।
*
-
• जम्बु वक्ख. ४, सु. ११० ।
કચ્છવિજયમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત :
6.
Jain Education International
ગણિતાનુયોગ ૨૮૯
ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપવી મહાવિદેહ વર્ષના કચ્છવિજયમાં દીર્ઘ વૈતાઢ્ય નામનો પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે?
ગૌતમ ! દક્ષિણાર્ધ કચ્છ વિજયની ઉત્તરમાં, ઉત્તરાર્ધ કચ્છ વિજય ની દક્ષિણમાં, ચિત્રકૂટ પર્વતની પશ્ચિમમાં તેમજ માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં કચ્છ વિજયનો દીર્ઘ વૈતાઢ્ય નામનો પર્વત કહેવામાંઆવ્યોછે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબો અને ઉત્તર-દક્ષિણમાં પહોળો છે.
१. कच्छस्य विजयस्य बहुमध्यदेशभागे दीर्घवैताढ्यः पर्वतः प्रज्ञप्तः, यः कच्छं विजयं द्विधा विभजं विभजंतिष्ठति, तद्यथा-दक्षिणार्धकच्छं चोत्तरार्धकच्छं च, च शब्दौ उभयोस्तुल्यकक्षताद्योतनार्थौ ।
બે બાજુથી વક્ષસ્કાર પર્વતથી સ્પર્શાયેલ છે. પૂર્વની બાજુએથી પૂર્વી વક્ષસ્કાર પર્વતથી સ્પર્શાયેલ છે અને પશ્ચિમની બાજુએ પશ્ચિમી વક્ષસ્કારથી સ્પર્શાયેલ છે.
२. पूर्वया कोट्या, पोरस्त्यं वक्षस्कारं चित्रकूटं नामानं पाश्चत्यया कोट्या पाश्चत्यं वक्षस्कारं माल्यवन्तं, अतएव द्वाभ्यां कोटिभ्यां पृष्ट: ३. भरत-दीर्घवैताढ्यसदृशकः रजतमयत्वात् रूचकसंस्थानसंस्थितत्वाच्च ।
For Private Personal Use Only
આ પ્રમાણે બન્ને બાજુથી સ્પષ્ટ છે. એ ભરતવર્ષના દીર્ઘ વૈતાઢ્યની જેવો જ છે. વિશેષમાં એની બે ભૂજાઓ, જીવા અને ધનુપૃષ્ઠ નથી.
४. नवरं द्वे बाहे, जीवा धनुःपृष्ठं च न कर्तव्यमवक्रक्षेत्रवर्तित्वात् ।
लम्बभागश्च न भरतवैताद्यसदृश इत्याह- विजयस्य कच्छादेर्यो विष्कम्भः किंचिदूनत्रयोदशाधिकद्वाविंशतिशतयोजनरूपस्तेन सदृश इत्याह-विजयस्म यो विष्कम्भ भागः सोऽस्यायामविभाग इति...
એ કચ્છવિજય જેટલો લાંબો, પહોળો, ઊંચો અને ઊંડો છે, એના પર પણ એજ પ્રમાણે વિદ્યાધરો અને આભિયોગિક દેવોની શ્રેણીઓ છે. વિશેષતા એ છે કે- અહીં વિદ્યાધરોના પંચાવનપંચાવન નગરાવાસ કહેવામાં આવ્યા છે. આભિયોગિક શ્રેણીઓમાંથી શીતા મહાનદીની ઉત્તરની શ્રેણીઓના સ્વામી ઈશાનેન્દ્ર તથા બાકી (શીતા મહાનદીની દક્ષિણની શ્રેણીઓ)નાસ્વામી શકેન્દ્ર છે.
... विष्कम्भः-पंचाशद्याजनरूपः, उच्चत्वं पंचविंशतियोजनरूपं । उद्वेधः पंचविंशतिक्रोशात्मकस्तथैव भरतवैताढ्यवदेवेत्यर्थ... विद्याधरश्रेणिभ्यामूर्ध्वं दशयोजनातिक्रमेदक्षिणोत्तरभेदेन द्वे भवतः अत्राधिकारात् सर्ववैताद्याभियोग्य श्रेणिविशेषमाहउत्तर दिक्स्था आभियोग्य श्रेणयः शीताया महानद्या ईशानस्य द्वितीय कल्पेन्द्रस्य । शेषाः शीतादक्षिणस्थाः शक्रस्य आद्यकल्पेन्द्रस्य ।
जम्बू. वृत्ति.
www.jainelibrary.org