________________
સૂત્ર ૫૧૩
તિર્યફ લોક : દીર્ઘવૈતાદ્ય પર્વત
ગણિતાનુયોગ ૨૮૭
પૂર્વમાં પૂર્વી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે અને પશ્ચિમમાં પશ્ચિમી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે.
पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुई पुट्टे, पच्चथिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुदं पुढे। पणवीसं जोयणाई उड्ढे उच्चत्तेणं,' छ सकोसाई जोयणाई उव्वेहेणं, पण्णासं जोयणाई विक्खंभेणं । तस्स-बाहा पुरत्थिम-पच्चत्थिमेणं चत्तारि अट्ठासीए जोयणसए सोलस य एगणवीसइभागे जोअणस्स अद्धभागं च आयामेणं पण्णत्ता।
तस्स जीवा उत्तरेणं पाईण-पडीणायया । दुहा लवणसमुदं पुट्ठा, पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुट्ठा, पच्चथिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं लवणसमुदं पुट्ठा। दस जोयणसहस्साइं सत्तवीसे जोयणसए दुवालस य एगूणवीसइभागे जोयणस्स आयामेणं ।
तीसे णं धणुपिटे दाहिणेणं दस जोयणसहस्साई सत्ततेयाले जोयणसए पण्णरस य एगूणवीसइभागे जोयणस्स परिक्खेवेणं ।
એની ઊંચાઈ પચ્ચીસ યોજન, ઊંડાઈ સવા છ યોજન તેમજ પહોળાઈ પચાસ યોજન છે. એની બાહા પૂર્વ-પશ્ચિમમાં ચારસો અઢ્યાસી યોજનઅને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી સાડા સોળ ભાગ (૪૮૮-૧૬+ ૧ / ૨ / ૧૯) જેટલી લાંબી છે. એની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમની બાજુ લાંબી તથા બન્ને બાજુથી લવણસમુદ્રથી સ્પર્શાયેલી છે. પૂર્વની બાજુ પૂર્વી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે પશ્ચિમની બાજુ પશ્ચિમી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે. એની લંબાઈ દસ હજાર સાત સો વીસ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બાર ભાગ (૧૦,૭૨૦-૧૨/૧૯) જેટલી છે. એનો ધનુ:પૃષ્ઠ દક્ષિણમાં દસ હજાર સાતસો તેતાલીસ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી પંદર ભાગ (૧૦,૭૪૩-૧૫/૧૯) જેટલી પરિધિવાળો છે. દીર્ઘ વૈતાઢ્ય પર્વત રૂચક (ગ્રીવાનું આભૂષણ) ના આકારનો છે. સર્વાત્મના રત્નમય સ્વચ્છ -વાવત– મનોહર છે. એના બન્ને પાર્થ ભાગ બે પદ્મવરવેદિકા તથા બે વનખંડોથી ચારે બાજુથી ઘેરાયેલા છે. તે પદ્મવરવેદિકાઓ અધયોજન ઊંચી, પાંચસો ધનુષ્ય પહોળી તેમજ પર્વત જેટલી લાંબી છે અહીં એનું વર્ણન કરી લેવું જોઈએ વનખંડ બે યોજનથી કંઈક ઓછો પહોળો, પદ્મવર વેદિકા જેટલો લાંબો, કૃષ્ણવર્ણ તેમજ કૃષ્ણ આભાસવાળો છે- યાવતુ - એનું વર્ણન પણ (અત્રે પૂર્વવત) સમજી લેવું જોઈએ.
रूअगसंठाणसंठिए सव्वरयणामए अच्छे-जावपडिरूवे।
उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं, दोहि य वणसंडेहिं सबओ समंता संपरिक्खत्ते । ताओ णं पउमवरवेइयाओ अद्धजोयणाई उड्ढे उच्चत्तेणं, पंचधणु सयाई विक्खंभेणं, पब्वयसमियाओ आयामेणं वण्णओ भाणियब्वो। तेणं वणसंडा देसूणाई दो जोयणाई विक्खंभेणं, पउमवरवेइया समगा आयामेणं, किण्हा દિમાસ-નાવવા
- Hવું. વ . ૨, . ૨૨
१ सब्वे वि णं दीहवेयड्ढपब्बया एगमेगं गाउयसयं उड्ढं उच्चत्तेणं पण्णत्ता ।
- સમ. ૧ ૦ ૦, સુ. ૬ २ मच्चे विणं दीहबेयड्ढपव्वया पणुवीसं-पणुवीसं जोयणाणि उड्ढं उच्चत्तेणं, पणुवीसं पणुवीसं गाउयाणि उव्वेहेणं पण्णत्ता।
- સમ. ૨૬, મુ. રૂ ३ मन्चे विणं दीहवेयडढपचया मले गण्णासं-पण्णासं जोयणाणि विक्खंभेणं पण्णत्ता।
- સમ, , , મુ. ૪ Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only