________________
૨૬ લોક-પ્રજ્ઞપ્તિ
४.
તિર્યક્ લોક : મંદર પર્વત
णवणउति जोयणसहस्साइं उड्ढं उच्चत्तेणं १, एगं जोयणसहस्सं उव्वेहेणं ।
५.
मूले दसजोयणसहस्साइं णवई च जोयणाई दस य एगारसभाए जोयणस्स विक्खंभेणं । ३
धरणितले दसजोयणसहस्साइं विक्खंभेणं ।
तयणंतरं च णं मायाए- मायाए परिहायमाणेपरिहायमाणे उवरितले एगं जोयणसहस्सं विक्खंभेणं ।
मूले एक्कतीसं जोयणसहस्साइं णव य दसुत्तरे जोयणसए तिणि अ एगारसभाए जोयणस्स परिक्खेवेणं ।
धरणितले एक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीसे जोयणसए परिक्खेवेणं ।
उवरितले तिणि जोयणसहस्साई एगं च बावट्ठ जोयणसयं किंचि विसेसाहियं परिक्खेवेणं ।
मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उवरिं तणुए, गोपुच्छसं ठाणसंठिए, सव्वरयणामए, अच्छे सहे - जाव-परूिवे ।
बाहिरिया मंदर पब्वयाणं उच्चत्तं परूवणं८७०. सव्वेवि णं बाहिरिया मंदरा चउरासीइं जोयणसहस्साई उड़ढं उच्चत्तेणं पण्णत्ता । - सम. ८४, सु. १
से णं एगाए पउमवरखेड्याए एगेण य वणसंडेणं सव्वओ समता संपरिक्खित्ते, वण्णओ ति । जंबु. वक्ख. ४, सु. १३२
१.
मंदरे णं पव्वए णवणउतिं जोयणसहस्साइं उड्ढं उच्चत्तेणं पण्णत्ते । २. जंबुद्दीवे दीवे मंदरे पव्वए दसजोयणसयाई उव्वेहेणं पण्णत्ते ।
३.
मंदरे णं पव्वए मूले दस जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ते ।
(क) धरणितले दसजोयणसहस्साइं विक्खंभेणं ।
(ख) मंदरे णं पव्वए धरणितले दस जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ते ।
(क) उवरिं दसजोयणसयाई विक्खंभेणं ।
Jain Education International
સૂત્ર ४७०
એ નવાણું હજાર યોજન ઊંચો છે અને એક હજાર યોજન ભૂમિમાં ઊંડો છે.
મૂળમાં એની પહોળાઈ દશ હજાર નેવુ યોજન તથા એક યોજનના અગિયાર ભાગોમાંથી દસ भाग (१००८०-१०/११) भेटली छे.
ભૂતલ પર એની પહોળાઈ દશ હજાર યોજન भेटली छे.
For Private Personal Use Only
તદન્તર થોડી-થોડી ઓછી થતાં-થતાં તે ઉપરના તળ (ભાગ)માં તેની પહોળાઈ એક હજાર યોજન જેટલી છે.
-सम. ९९, सु. १
- ठाणं १०, सु. ७१९
सम. १०, सु. ३
- ठाणं १०, सु. ७१९
सम. १२३
- ठाणं १०, सु. ७१९
- सम. ११, सु. ७
(ख) मंदरे णं पव्वए धरणितलाओ सिहरतले एक्कारसभागपरिहीणे उच्चत्तेणं पण्णत्ते ।
ભાવાર્થ – મેરુ પર્વતની ઊંચાઈ ભૂતલથી શિખર પર્યંત નવાણું હજાર યોજનની છે. એની ઊંચાઈનો અગ્યારમો ભાગ હીન શિખરનો વિષ્ફભ છે. અર્થાત્ ભૂતલ પર મેરુ પર્વતનો વિધ્વંભ દસહજાર યોજનનો છે અને શિખર પર એક હજાર યોજન છે.
મૂળમાં એની પરિધિ એકત્રીસ હજાર નવસો દશ યોજન અને એક યોજનના અગિયાર ભાગોમાંથી
भाग (३१, ८१०-३/११) भेटली. छे. ભૂતલ ૫૨ એની પરિધિ એકત્રીસ હજાર છસો તેવીસ યોજનની છે.
બહારના મંદર પર્વતોની ઊંચાઈનું પ્રરૂપણ :
४७०. जहारना जधा भंहर पर्वत योराशी-योराशी उभर યોજન ઊંચા કહેવામાં આવ્યા છે.
ઉપરના તલની રિધિ કંઈક વધુ ત્રણ હજાર એકસો બાસઠ યોજનની છે.
એ મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર પાતળો અને ગોપુચ્છના આકારનો છે. આખોય પર્વત रत्नमय, स्वच्छ, थीऽशो- यावत् प्रति३५ छे. તે એક પમવરવેદિકા તથા એક વનખંડથી ચારેબાજુએથી ઘેરાયેલો છે. અહીં(પદ્મવરવેદિકા તથા વનખંડનું) વર્ણન કરવું જોઈએ.
६. मंदरे णं पव्वए धरणितले एक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीस जोयणसए किंचिदेसूणे परिक्खेवेणं पण्णत्ते ।
-
- सम. ३menbrary.org.