SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૬૪ अच्छरगण-संघ-संविगिण्णा दिव्व-तुडित-सद्द संपण्णदित्ता सव्वरयणामया अच्छा सण्हा लण्हा घट्टा मट्ठाणीरया णिम्मला निष्पंका निक्कंकडच्छाया सप्पहा सस्सिरिया समरिया सउज्जोया पासाईया दरिसणिज्जा अभिरुवा पडिरूवा- एत्थ णं भवणवासीणं देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। (૨) ૩વવાvi aોયસ અસંવેક્નકુમ, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सट्टाणेणं लोगस्स असंखेज्जइभागे- तत्थ णं बहवे भवणवासी देवा परिवति, तं जहाમહા असुरा, नाग, सुवण्णा, विज्जू, अग्गी य दीव उदही य । दिसि, पवण, थणियनामा, दसहा एए भवणवासी॥ ૨. મૂસ-નિફTTw૩, અસ્ત્ર, [એ ભવન અપ્સરા ગણોથી વ્યાપ્ત છે. દિવ્ય ત્રટિત વગેરે વાદ્યોના ધ્વનિઓથી ગુંજાયમાન છે. સંપૂર્ણપણે રત્નમય છે. અતિ સ્વચ્છ, સ્નિગ્ધ, કોમલ પોલીશ કરેલા છે. રજ રહિત, નિર્મલ, નિષ્પક, નિરાવરણ ક્રાંતિવાળા છે. પ્રભાયુક્ત, શ્રી સંપન્ન, કિરણોથીયુક્ત, ઉદ્યોતયુક્ત, મનોજ્ઞ ,દર્શનીય, અત્યંત્ય સુંદર અને પ્રતિરૂપ છે. એમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ભવનવાસી દેવોના સ્થાન કહેવામાં આવ્યા છે. (૨) ઉપપાતની અપેક્ષા લોકના અસંખ્યાતમા ભાગમાં સમુદ્દઘાતની અપેક્ષા લોકના અસંખ્યાતમા ભાગમાં, સ્વસ્થાનની અપેક્ષા લોકના અસંખ્યાતમા ભાગમાં એ (ભવનવાસી દેવો]ના પોતાના સ્થાન છે. એમાં અનેક ભવનવાસી દેવ રહે છે. યથાગાથાર્થ - ૧. અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩. સુવર્ણકુમાર, ૪. વિદ્યુકુમાર, પ. અગ્નિકુમાર, ૬. દ્વીપકુમાર, ૭. ઉદધિકુમાર, ૮. દિકકુમાર, ૯, પવનકુમાર અને ૧૦. સ્વનિતકુમાર. એ દસ ભવનવાસી દેવ છે. ૧. અસુરકુમારના મુકુટમાં ચૂડામણી રત્નનું ચિહ્ન છે. ૨. નાગકુમારના મુકુટમાં નાગની ફેણનું ચિહ્ન છે. ૩. સુવર્ણકુમારના મુકુટમાં ગરુડનું ચિહન છે. ૪. વિદ્યુકુમારના મુકુટમાં વજનું ચિહ્ન છે. ૫. અગ્નિકુમારના મુકુટમાં પૂર્ણ કલશનું ચિહ્ન છે. ૬. દ્વીપકુમારના મુકુટમાં સિંહનું ચિહ્ન છે. ૭. ઉદધિકુમારના મુકુટમાં શ્રેષ્ઠ મગરનું ચિહ્ન છે. ૮. દિકુમારના મુકુટમાં શ્રેષ્ઠ ગજનું ચિહ્ન છે. ૯. પવનકુમારના મુકુટમાં શ્રેષ્ઠ અશ્વનું ચિહ્ન છે. ૧૦. અનિતકુમારના મુકુટમાં વર્ધમાન(શરાબ સંપુટ)નું ચિહુન છે. (એ ભવનવાસી દેવ) સુરૂપ છે. મહાઋધ્ધિવાળા છે. મહાદ્યુતિવાળા છે. મહાયશવાળા છે. મહાબલવાળા છે. મહાનુભાવ (પ્રભાવક) છે. મહાસુખી છે. (એ દેવોના વક્ષસ્થલ) હારથી સુશોભિત હોય છે. ભુજાઓ કડા અને ત્રુટિત (ભૂજબંધ) થી સબ્સિત થાય છે. કાનોમાં અંગદ કંડલ અને કપોલથી સ્પષ્ટ કર્ણપીઠ ધારણ કરેલ છે. હાથમાં વિવિધ પ્રકારના આભરણ છે અને મસ્તક પર રંગબેરંગી માલાઓથી સુસજ્જિત મુકુટ પહેરેલા હોય છે. વર, पुण्णकलसविउप्फेस, સદ, मगर गयअंक हयवर १०. वद्धमाण-निज्जुत्त-चित्तचिंधगता। सुरूवा महिड्ढीया महज्जुईया महायसा महब्बला महाणुभागा महासोक्खा। हारविराइयवच्छा कडग- तुडिय-थंभिय भुया अंगदकुंडल-मट्टगंडतल-कण्ण-पीढधारी.विचित्त-हत्थाभरणा विचित्त-माला-मउलीमउडा। . (૪) ટાઇi. ? , મુ. ૭૩ ૬ | (g) મ. સ. ૬૩, ૩. ૨, મુ. ૨ , (T) ૩. એ. રૂ ૬, IT. ૨ ૦ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy