________________
૧૪ લોક-પ્રજ્ઞપ્તિ
સૂત્ર ૨૯
(૨) ૩દિતિક્રિતા ગુઢવી, (૪) પુદ્ધવિપતિક્રિતા તસ-થરા TTTT,* (૬) અનીવા નવપતિક્રિતા, (૬) નવા સ્મૃતિક્િતા, (૭) મનવા નવસંપાદિતા, (૮) નવા ઉમસંહિતા | प. सेकेण?णं भंते! एवं वुच्चइ-अट्ठविहा (लोगट्ठिई
पण्णत्ता, तं जहा- १. आगासपइट्ठिए वाए) जाव ८ जीवा कम्मसंगहिता?
गोयमा! से जहानामए केइ पुरिसे--वत्थिमाडोवेति, वस्थिमाडोवित्ता उप्पिं सितंबंधति,बंधित्ता मझे णं गंठिं बंधति, मज्झे गंठिं बंधित्ता उवरिल्लं गंठिं मुयति,मुइत्ता उवरिल्लं देसं वामेति, उवरिल्लं देसं वामेत्ता, उवरिल्लं देसं आउयायस्स पूरेति, पूरित्ता उपिं सितं बंधति, बंधित्ता मज्झिल्लं गंठिं मुयति ।
૩. ઉદધિને આધારે રહેલી પૃથ્વી, ૪. પૃથ્વીને આધારે રહેલા ત્રસ અને સ્થાવરજીવો, ૫. જીવને આધારે રહેલા અજીવો, ૬. કર્મને આધારે રહેલા જીવો, ૭. જીવોએ સંઘરેલા અજીવો, ૮. કર્મોએ સંઘરેલા જીવો, હે ભગવન્! કયા કારણે એવું કહેવામાં આવે છે કે આઠ પ્રકારની (લોક સ્થિતિ કહેવામાં આવી છે, જેમકે-૧. આકાશને આધારે રહેલો વાયુ) યાવત્ ૮. જીવો કર્મોએ સંઘરેલા છે ? હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ ચામડાની મસકને પવન વડે ફુલાવે, ફુલાવીને ઉપરથી (મસકના મુખને) દઢપણે બાંધી દે, બાંધીને મધ્યભાગમાં ગાંઠ મારે, મધ્યમાં ગાંઠ મારી ઉપરની ગાંઠ છોડી નાંખે, છોડીને ઉપરના ભાગને વાળે, ઉપરના ભાગને વાળી નાંખીને ઉપરના ભાગમાં પાણી ભરે, તેમ ભરીને ઉપર (મસકના મુખને) દઢ બાંધે (તમ) બાંધીને વચ્ચમાંની ગાંઠ છોડી નાંખે તો. હે ગૌતમ! શું તે ચોક્કસ છે કે તે પાણી તે પવનની
ઉપર અર્થાતુ ઉપરના ભાગમાં રહે છે ? ઉ. હા, રહે છે. એ કારણે યાવતુ જીવો કર્મોએ
સંઘરેલા છે. અથવા –જેવી રીતે કોઈ પુરુષ મસકને (વાયુ વડે) ફુલાવે છે, ફુલાવીને કમર પર બાંધી દે છે. બાંધીને તે પુરુષ ખૂબ ઊંડા પાણીમાં પ્રવેશ કરે તો. પ્ર. હે ગૌતમ ! તો એ ચોક્કસ છે કે તે પુરુષ પાણીના
ઉપરના ભાગમાં રહે છે ? ઉ. હા, રહે છે. આ પ્રમાણે આઠ પ્રકારની લોકસ્થિતિ
કહી છે યાવતુ જીવો કર્મોએ સંઘરેલા છે.
प. से नूणं गोयमा ! से आउयाए तस्स वाउयायस्स
उप्पिं उवरितले चिट्ठति ? । हंता, चिट्टति । से तेणट्रेणं जाव जीवा
कम्मसंगहिता। से जहावा केइ पूरिसे वत्थिमाडोवेति. वत्थिमाडोवित्ता कडीए बंधति, बंधित्ता अत्थाहमतारमपोरूसियंसि उदगंसि ओगाहेज्जा। प. से नूणं गोयमा ! से पुरिसे तस्स आउयायस्स
उवरिमतले चिट्ठति? उ. हंता, चिट्ठति । एवं वा अट्ठविहा लोयट्ठिती
पण्णत्ता जाव जीवा कम्मसंगहिता ।
-- મ. સ. ૧, ૩, ૬, મુ. ૨૬-૧, ૨, ૩
૧. ઠાણે અ. ૩, ઉ. ૨, સુ. ૧૬૩ ૨. ઠાણે અ. ૪, ઉ. ૨, સુ. ૨૮૬ ૩. ઠાણે અ. ૬, સુ. ૪૯૮ ૪. ઠાણ અ. ૮, સુ. 500
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org