________________
આ
છે
આ
T
*
કાર
૧ -
: fail
:
આ દ્વીપ સમુદ્ર ધર્માસ્તિકાય નો સ્પર્શ પામતા નથી પરંતુ ધર્માસ્તિકાયનાં દેશ તથા પ્રદેશ સાથે સ્પર્શી પામેલા છે. અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયથી સ્પર્શ પામેલાં નથી પણ તેના દેશ-પ્રદેશો સાથે સ્પર્શ પામેલા છે. પૃથ્વીકાય યાવતું વનસ્પતિકાય સાથે સ્પર્શેલા છે. ત્રસકાય સાથે ક્યારેક સ્પર્શ થાય છે. ક્યારેક નથી. બાહ્ય પુષ્કરાર્ધથી માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અદ્ધા સમયનો સ્પર્શ નથી તથા એજ રીતે લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદ સમુદ્ર તથા આત્યંતર પુષ્પરાધની સાથે સ્પર્શ નથી જાણવો.
મધ્યલોકમાં જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકી ખંડ, કાલોદ સમુદ્ર, પુષ્કરવરદ્વીપ, વણવરદ્વીપ, ક્ષીર, ધૃત, ક્ષત, નંદી, અરણવર, કંડલ અને રુચક નામના હીપ-સમુદ્રો છે. એ ક્રમથી સમગ્ર વર્ણનનું આભુષણ, વસ્ત્ર, ગંધદ્રવ્ય, ઉત્પલ-કમલ, તિલક, પૃથ્વી, નિધિ, રત્ન, વર્ષધર, દ્રહ, નદીઓ કલ્પેન્દ્ર, કુરુ, મેરુ, આવાસ પર્વતો, કૂટ, નક્ષત્રો, ચન્દ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત તથા સ્વયંભૂરમણનું મધ્યલોકમાં વર્ણન આપવામાં આવ્યું છે.
હીપનો અંત ભાગ સમુદ્રના કિનારા સાથે, સમુદ્રનો કિનારો દ્વીપના અંતભાગ સાથે, પાણીનો કિનારો નૌકાનાં છેડા સાથે અને નૌકાનો છેડો પાણીનાં કિનારા સાથે છે એ દિશામાં સ્પર્શ કરે જ છે. એ પ્રકારે વસ્ત્ર, છેદ, ધૂપ, (તડકો) છાયડો વગેરેમાં જાણવું.
રત્નપ્રભા પૃથ્વીનાં સ્થળ પુદગલો અલગ પડતાં પૃથ્વીનો એક દેશભાગ, કોઈ મહોરગ- વ્યંતરદેવ આ
મા પૃથ્વીની નીચે ઉત્પન્ન-નિપતન (કુદાકુદ) કરે તો અથવા નાગકુમારો અને સુવર્ણકુમારોમાં યુદ્ધ થાય આ ત્રણ કારણસહ પૃથ્વીમાં ચલાચલન થતી હોય છે. આ રત્નપ્રભા પૃથ્વની નીચે ઘનવાત ક્ષુબ્ધ થાય અને ધનોદધિને કંપિત કરે તે ઘનોદધિ સંપૂર્ણ પૃથ્વીને કંપિત ચલાયમાન કરે છે. કોઈ મહર્ધિક યાવતું મહાસુખી દેવ, શ્રમણ માહણ-(બ્રાહ્મણ)ને પોતાની અદ્ધિ પરાક્રમ દર્શાવવા માટે પણ સમગ્ર પૃથ્વીને કંપિત કરી શકે છે. દેવો તથા અસુરોનાં યુદ્ધ વખતે પણ સમગ્ર પૃથ્વી કંપિત થતી હોય છે.
-
104
શ
કરાવા માટે જરખી :
Jain Education International
For Pavale & Personal Use Only
www.jainelibrary.org