________________
ઉપાધ્યાય પ્રવર પં. રત્ના મતિશ્રી કન્ધયાલાલજી મ. “કમલ'' જન્મ તિથિ : ચૈત્ર સુદ-નવમી (રામનવમી) જન્મ : જસનગર, જી. નાગૌર (રાજ.) દિક્ષા તિથિ : વૈશાખ સુદ-૬ વિક્રમ સંવત ૧૯૮૮ દિક્ષા : સાંડેરાવ, જી. પાલી (રાજ.), દિક્ષા ગુરૂ : પૂજ્ય ગુરૂદેવ શ્રી ફ્લેકચંદજી મ.સા.,
- પ્રતાપચંદજી મ.સા. આગમોના પ્રકાંડ વિદ્વાન, મધુર વ્યાખ્યાની, સંપૂર્ણ જેનાગમોને, ચાર અનુયોગમાં વર્ગીકરણનું ઐતિહાસિક કાર્ય.
આગમ પિપાસુ શ્રી વિનયમનિજી મ. “વાગીશ”
જન્મ : ટોંક (રાજ.)
દીક્ષા - વિ.સ. ૨૦૨૫, માગસર સુદ ૧૫, પુષ્ય નક્ષત્ર, ગુરુદેવ શ્રી કન્ટેયાલાલજી મ.ના
પરમ સહયોગી, સેવાભાવી પ્રસ્તુત પુસ્તકનાં સંયોજક
મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમ મુનિજી મ.
તપસ્વી સેવાભાવી શ્રી સંજય મુનિજી મ.
Jan Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org