________________
--
-
[દશ વૈકલિક પ્રતિજ્ઞાઓનું પાલન અશક્ય નથી, કઠિન છે, પણ તેથી તે સાધુનાં વ્રતોને મહાવ્રતો કહ્યાં છે. ગૃહસ્થ ન કરી શકે તેવું દુષ્કર કાર્ય કરવાની પ્રતિજ્ઞા અને પાલન કરવાથી જ સદેવ ત્યાગીઓ પૂજનીયવંદનીય મનાયા છે. સ્થાન જેટલું ઊંચું તેટલી જવાબદારી પણ મોટી હોય જ, તેના પાલન માટે જાગ્રત રહેવું એ સાધુને ધર્મ છે. ઇત્યાદિ “પઢને મતે મઢવા' વગેરે અહીં સુધી કહેલાં પ્રત્યેક સૂત્રો સાધુ જીવનની શ્રેષ્ઠતા સાથે ગહનતાને સૂચવનારાં તથા તેનું પાલનને માર્ગ બતાવનારાં છે.]
અધિકાર પૂર્ણ થયે, પાંચમા માં ઉપદેશ કરે છે કે – (૩૨) વરમાળો ૩ (૨), પાનકૂવા હિંસા
बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-१॥
અનર્થ અયતનાપૂર્વક (જિનાજ્ઞા-ગુર્વાજ્ઞા વિરુદ્ધ) કારમાળો=ચાલતો સાધુ =(બેઈન્દ્રિય વગેરે) ત્રસને અને મૂચારૂં એકેન્દ્રિય પૃથ્વીકાયાદિ) સ્થાવર જીવોને હણે છે, તેનાથી પાપ (દુષ્ટ જ્ઞાનાવરણીયાદિ) કમને બાંધે છે અને તંતે કર્મ કરે તેને કુચં ચં કહુફળને (અતિ આકરાં દુઃખેને) આપનારું થાય છે. (૪-૧)
[વરમાળો'ને અર્થ નિશ્ચયથી “તપ-જપ-જ્ઞાન–ધ્યાનાદિ પ્રવૃત્તિ કરતો અર્થાત ચારિત્ર પાળ, એમ પણ થાય.] (૩૩) શાશં વિદ્રમાળો ૩, પાળયા હિંસા
बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-२॥ (३४) अजयं आसमाणो उ, पाणभूयाई हिंसइ ।
बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥४-३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org