________________
૬૦.
[ દશ વૈકાલિક પર્ષદામાં રહેલો, ઊંઘતે કે જાગત, =કઈ કીડાને, વચ7=પતંગીયાને, gશું =કુંથુઆને કે વિલીન્દ્રયંકીડીને, (અહીં ઉપલક્ષણથી કીડાની સાથે બેઈન્દ્રિય જાતિના સર્વ ત્રસ જીવે, પતંગીયાની સાથે સર્વ ચીરિન્દ્રિય છે, અને કુંથુઆ-કીડીની સાથે સર્વ તેઈન્દ્રિય જીવે પણ સમજી લેવા.) તે કઈ પણ ત્રસ જીવે દુર્ભાસિ=હાથ ઉપર, પતિ-પગ ઉપર, વાણિ-ભુજા ઉપર, કસિ સાથળ ઉપર, કરિ=પેટ ઉપર, સાસંનિ=માથા ઉપર, રસ્થતિ=વસ્ત્ર ઉપર દિલ્હસકઈ પાત્રની ઉપર, વસિકાંબળ ઉપર પાચjછifણ દંડાસણ ઉપર, (અથવા એઘારીયા ઉપર) રચાર રજોહરણ (ઘા) ઉપર, છia=(પાત્રસ્થાપન) ગુચ્છા ઉપર, નંદશંસિ=કુંડી ઉપર કે Úડિલમાં(જીવ વિનાની શુદ્ધ ભૂમિમાં)વંશિ=દાંડા ઉપર ઢાંતિપીઠ (પાટલા) ઉપર, શાંસિ-પાટીયા ઉપર, સેન્નતિશય્યામાં (ઉપાશ્રયમાં અથવા સાડા ત્રણ હાથ સંસ્તારકમાં), અથવા અન્નચરંજીર અન્ય કઈ તપૂરે તેવા પ્રકારના વવારના=(સંયમમાં ઉપકારી) ઉપકરણે ઉપર, ચઢયા હોય તેને) તો ત્યાંથી સંસામેવ=સમ્યગૂ યતના પૂર્વક (એટલે એકાતે, અનુપદ્રવ સ્થળે, પરસ્પર પીડાય નહિ, ત્રાસ પામે નહિ, કિલામણું થાય નહિ, એ રીતે) પુનઃ પુનઃ પ્રતિલેખનપૂર્વક એકાન્ત સ્થળે મૂકે, પણ તેને સંઘાત (ઢગલો) ન કરે. (અહીં ઉપલક્ષણથી બીજા પાસે પણ તેવી અજયણ કરાવે નહિ. બીજે કરે તેને સારો માને નહિ) વગેરે પણ પાઠ સમજી લે, તથા તેને હું જીવતાં સુધી વિવિધ-ત્રિવિધેન વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org