________________
અધ્યયન થું] (કૃમિઓ) પતંગીયા (ઉપલક્ષણથી સર્વ બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચીરિન્દ્રિય) ના ૨ કુંથુપિઢિયા=જે કુન્યુઆ-કીડીઓ (સવ તેઈન્દ્રિય) ઈત્યાદિ સર્વ બે ઈન્દ્રિયવાળા, સર્વ ત્રણ ઇન્દ્રિયવાળા, સર્વ ચાર ઈન્દ્રિયવાળા અને સર્વ પંચેન્દ્રિય. એમાં પણ સર્વ તિર્યચનિવાળા, સર્વ નારકો, સર્વ મનુષ્યો અને સર્વ દે, એ પ્રત્યેક ત્રસ જાણવા. એ સર્વે જ્ઞાળા માHિચારસર્વ જી પરમધર્મવાળા (એટલે સુખની ઈચ્છા-દુઃખના ષવાળા) છે. તે છે નવનિયો આ છઠ્ઠો જવનિકાય સુનિએ તાકો= ત્રસકાય છે. તિ પયુર એમ (સર્વ તીર્થકરોએ-ગણધરેએ) કહેલું છે. (૬
[પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ અને વનસ્પતિરૂપે જે દેખાય છે તે અનેકાનેક એકેદ્રિય જીવોનાં શરીરે છે. જેમ મનુષ્ય, તેનું શરીર અને વળી એ શરીરમાં ઉપજતા કમિઆ વગેરે જીવો જુદા છે, તેમ પૃથવી આદિ પાંચે અનેક જીવોનાં શરીરો છે, તે એક એક શરીરમાં એક એક અને વનસ્પતિમાં તો એક શરીરમાં અનંતા પણ છવો હોય છે, માટે તેને અનંતકાયિક પણ કહેવાય છે. એ ઉપરાંત પૃથવીઆદિના આધારે જીવનારા બીજા ત્રસજીવો જુદા હોય છે. દેખાતી પૃથિવી વગેરે જીવોનાં શરીર છે, એ એનાં લક્ષણોથી સ્પષ્ટ સમજાય છે. ચેષ્ટા સ્પષ્ટ નહિ દેખાવા. છતાં એકેન્દ્રિયમાં પણ જીવના લક્ષણરૂપ ઉપયોગ, યોગબળ, અધ્યવસાય, જ્ઞાન, દર્શન, આઠે કર્મોને ઉદય, બંધ, લેસ્થા, શ્વાસેપ્શવાસ, કષાય, ઈત્યાદિ સઘળું અસ્પષ્ટ પણ હોય જ છે. આહાર પણ હોય છે, તેથી અનુકૂળ આહાર મળતાં પ્રફુલ્લ થાય (વધુ) છે, આહાર ન મળે કે પ્રતિકૂળ મળે તે શેષાય-કરમાય છે-ઘટે છે. જેમ કે માટીના ટેકરાઓ–પર્વતે વગેરે પૃથ્વીજી કાળે કાળે વધે છે-ઘટે છે. ગર્ભમાં કલલ અવસ્થામાં હાથીનું શરીર કે પક્ષીનાં ઈંડાને રસ દ્રવ (પ્રવાહી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org