________________
૨૨
[દશ વૈકાલિક
ઉત્સર્ગ પદે આ બાવન પ્રકારનું અનાચીર્ણ મુનિઓને નિષિદ્ધ છતાં દેશ-કાળ -બળની હાનિને યોગે રોગાદિક આપત્તિ કાળે જરૂર જણાય તો પણ ગીતાર્થ ગુર્નાદિકની અનુમતિથી તેઓની આજ્ઞા પ્રમાણે સંયમની રક્ષાને ધ્યેયથી અલ્પષ અને અધિકલાભનું કારણ હોય તો અપવાદપણે આચરી શકાય. સર્વત્ર અમારી અને સંયમન ખપી થવું હિતકર છે. ૯].
હવે કેવા મુનિઓને આ અનાચરિત છે? તે કહે છે(૨૬) વ્યયમ , નિરંથા મસિf I.
संजमंमि अ जुत्ताणं, लहुभूयविहारिणं ॥३-१०॥
ચં-આ સર્વેસર્વ કાર્ડ્સ (મુનિવરોને) અનાચીણું (નહિ આચરવા યોગ્ય છે. (કારણ કે તેઓ) નિન્ય છે, મહાત્માઓ છે, પ્રતિદિન સંયમમાં કુત્તાવંત્રયુક્ત(અપ્રમત્ત) હોય છે અને સૂચ=લઘુભૂત (એટલે હલકા વાયુની પેઠે) વિહારિí=(અપ્રતિબદ્ધપણે ગ્રામાનુગામ) વિચરનારા હોય છે. અર્થાત્ ઉપર્યુક્ત ગુણવાળા હોવાથી મુનિવરોને એ બાવન પ્રકારની સંયમની વિરાધના અકરણીય છે. (૧૦)
[ઉત્તમ સત્વશાળી આત્માઓ કદી સુકલકોએ સ્વીકારેલ નીચ (દુષ્ટ) માર્ગને પસંદ કરતા નથી, માટે અહીં મુનિની ઉત્તમત જણાવી છે. આ બાવનને વર્જવાથી જ મુનિ જગતમાં ઉત્તમ-શ્રેષ્ઠ પૂજ્ય ગણાય છે. ૧૦]
કનિયાળ નહિ શબ્દોના અર્થ પ્રથમ કહેલા હોવાથી અહીં પુર કહ્યા નથી, એમ હવે પછી પણ સમજી લેવું. શબ્દાર્થ વિભક્તિને અનુસ લખવા જોઈએ, તે પણ વિશેષણને અર્થ વિભક્તિ પ્રમાણે લખત ગુજરાતી ભાષામાં વાક્યની અસંગતિ થતી હોવાથી વિભક્તને આ સાચવી શકાયો નથી, માટે તે વિશેષ્યને અનુસાર સમજી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org