________________
અધ્યયન બીજુ
વથ વસ્ત્રો, ગંધં =(સુગંધિ ચૂર્ણાદિ) ગધદ્રવ્યો, ગઇકા આભરણે-અલંકારો, રૂથો સ્ત્રીઓ (સ્ત્રીની અપેક્ષાએ પુરુષ) =અને નચા=શયન (પલંગાદિ), તથા ઉપલક્ષણથી ખુરસી ટેબલ પાટ પાટલાદિ આસને, એ સઘળું જેઓ =પરાધીનપણે (એટલે નહિ મળવાથી, કે મળવા છતાં રોગાદિની પરાધીનતાથી) – મુગંતિ=ભોગવી શકતા નથી. જો તેઓ ચાર ત્તિ ત્યાગી તરીકે પુરૂ= કહેવાતા નથી. (૨) કિન્તુ છે જે તે મનોહર મ=અને પિત્ત પ્રિય એવા વિમો =મળેલા-સ્વાધીન પણ ભેગને પિ િવરૂ પીઠ કરે છે (સામે જેતે નથી-તજી દે છે) અર્થાત્ સા=સ્વાધીન પણે (ભેગવી શકે તેમ છતાં) મો ભેગોને રચ=ાજે છે. તે તે દુઃનિએ ત્યાગી કહેવાય છે. (૩)
[ત્યાગ અને વૈરાગ્ય બે ભિન્ન છે, વૈરાગ્ય સાધ્ય છે અને ત્યાગ સાધન છે. જડના રાગની મંદતા થવી એને વૈરાગ્ય કહેવાય છે. તેની સિદ્ધિ માટે રાગના કારણભૂત જડ પદાર્થોને ત્યાગ કરવો જરૂરી છે. ત્યાગ કરવા છતાં રાગ ન તૂટે તે (વૈરાગ્યરૂપ) સાધુપણાની સિદ્ધિ થતી નથી. એ કારણે આ બે ગાથાઓમાં રાગ-ઈચ્છાને તજવા પ્રેરણારૂપે એમ કહ્યું છે કે જે પરાધીનપણે ભેગને ત્યાગ કરે છે, પણ તેને રાગને તજી શકતો નથી તે સાધુ કહેવાતો નથી. સમજપૂર્વક જે સ્વાધીન, સુંદર અને પ્રિય પણ પદાર્થોને તજે છે, તે રાગને તજવાથી સાધુ કહેવાય છે. જો કે અહીં નિશ્ચયની અપેક્ષા રાખીને ઈચ્છાઓના ત્યાગને સાધુપણું કહ્યું છે, તે પણ ઈચ્છાઓને નાશ કરવા માટે જે પ્રાપ્ત નહિ થએલી વસ્તુઓનો પણ ત્યાગ કરે તે વ્યવહાર નયથી સાધુ કહેવાય છે. પરાધીનપણે, કે નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org