SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ अरक्खिओ जाइप उवेह; सुरक्खिओ सव्वदुहाण मुच्चह-त्ति बेमि [દશ વૈકાલિક ॥TM૦ ૨-૬ા સુસમાહિĒિ=ઉત્તમ સમાધિને પામેલી(વિષયે ના વિરાગદ્વારા શાન્ત થએલી) સિિન્દ્િ=સ્પન વગેરે સઇન્દ્રિયાદ્વારા સચયં-સદા અલ્પા=આત્માનું વહુ=અને (શક્તિ હોય તેા) મીજાનુ' પણ રક્ષિઅવ્યો= રક્ષણ કરવું. કારણ કે અણિયો રક્ષણ નહિ કરેલા આત્મા જ્ઞા=જન્મના માને ( સસારને ) વે= પામે છે (અર્થાત્ સંસારમાં જન્મમરણાદિ કરતા ભટકે છે) અને સુવિવો=અપ્રમાદપૂર્વક શાસ્ત્રનુસારે રક્ષણ કરેલા સવ્વg ્ાળ=શારીરિક માનસિક વગેરે સદુ;ખાથી મુખ્વ=મુક્ત થાય છે. એમ હું કહું છું. (ચૂ॰ ૨–૧૬) [વસ્તુતઃ માનવદેહ, એમાં મળેલી ઈન્દ્રિયા, મન અને ખુદ્ધિ, સધળું આત્માની રક્ષા માટે, અર્થાત્ રાગ-દ્વેષ-કામ-ક્રોધ–મદ–માન વગેરે અંતરંગ શત્રુઓથી બચવા માટે છે. કારણ કે એ સઘળું પુણ્યથી મળે છે, પુણ્ય તેને કહેવાય કે જેના બળે આત્મા નિય— સુખી થાય. જો એ સધળુ પુણ્યદ્રારા મળવા છતાં તેનાથી આત્મા સુખી ન થાય તેા એ પુણ્ય કહેવા માત્ર જ ગણાય. વસ્તુતઃ પાપાનુબંધી હાવાથી તેને પાપ કહેવાય. એ કારણે જો પુણ્યવત આત્મા પોતાને સાચા પુણ્યવંત સમજતા હોય તેા પુણ્યથી મળેલી સામગ્રીથી તેણે આત્માને સથા સુખી કરવા જોઇએ. પુણ્યદ્વારા ડેવળ શારીરિક સુખ ભાગવવું એ વસ્તુત: સુખ નથી. સુખની ભ્રમણા છે. આત્મા સુખી થાય તે જ સાચું સુખ છે. આત્માની રક્ષાને ભૂલીને શરીરની રક્ષા કરનાર આખરે ઠગાય છે, સારી રીતે પાળેલું પાયેલું પણ શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy