________________
[દશ વૈકાલિક ગા=જેમ મમ=ભમરાઓ બહાસુયથાકૃત (પોતાના ઉદ્દેશ વિના ઉગેલાં) પુસુ-પુષ્પમાં (રસ ચૂસીને) તૃપ્ત થાય છે, તેમ વચં અમે ૨=પણ (યથાકૃત એટલે ગૃહસ્થ અમારા ઉદ્દેશથી નહિ કરેલાં, નહિ કરાવેલાં અને અનુમતિ નહિ આપેલાં, કિન્તુ સ્વપ્રજને તૈયાર કરેલાં-કરાવેલાં આહારાદિ મેળવવારૂપ)વિત્તિ-વૃત્તિને(આજીવિકાને દમામોનું મેળવીએ, ચ=અને વોકેઈન વર્મા દુઃખી ન થાય. (૪)
[ ગૃહસ્થ સાધુને માટે નિર્જીવ કરેલાં, ખરીદેલાં કે પકાવેલાં આહારદિ લેવાથી તેમાં થયેલી હિંસાદિની અનુમોદનાને દેષ સાધુને લાગે અને તેને આપતાં દુઃખ-નારાજી થાય તે ગૃહસ્થને મોહનીય કમને બંધ થવાથી ધિદુર્લભ થાય અને પરિણામે ધર્મને ઠેષી થાય એથી તેનું ભવભ્રમણ વધવારૂપ જન્મ-મરણ થવાથી મોટી હિંસા થાય અને તેમાં નિમિત્ત બનવાથી સાધુને પણ તેનું મોહનીયકર્મ બંધાય. પરિણામે ધર્મની અને સંયમની પ્રાપ્તિ દુર્લભ થવાથી ઘણી મોટી હાનિ થાય. એ કારણે કોઈ અનાદર–અભાવ ન કરે તે રીતે પ્રત્યેક વર્તન કરવાની ભાવના સાધુ સતત ભાવે અને તેવું વર્તન કરવા કાળજી રાખે, એ અહીં સૂચવ્યું છે. (૪) ] હવે ભમરાની અપેક્ષાએ સાધુએ કેમ ઉત્તમ છે? તે કહે છે(५) महगारसमा बुद्धा, जे भवंति अणिस्सिआ। नाणापिंडरया दंता, तेण बुच्चंति साहुणो 'त्ति बेमि'
–ા ભિક્ષા લેવામાં મુનિએ મદુરાણમા=ભ્રમર તુલ્ય (હેવા છતાં) વૃદ્ધા=જ્ઞાની,ગિરિસગા=પ્રતિબંધ(રાગ)વિનાના,નાવિંદરાવિવિધ પ્રકારનો પિંડ લેવાની વૃત્તિવાળા, અને સંતા–ઇંદ્રિયોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org