________________
-
-
-
-
૩૫૫
ચૂલિકા પહેલી]
જ્યારે શબ્દાદિ જડ મોરાશાળા=ભેગેને કારણે ઘમં= ધમને વરૂ તજી દે, ત્યારે સમજવું કે તઈં તે ભેગમાં મુરિજી મૂછિત થએલો રે વાહે તે બાળ (અજ્ઞાન સાધુ) મારું પોતાના ભવિષ્યને ન અવq==સમજતા નથી. (ચૂ૦ ૧-૧)
[ભૂતકાળના અનુભવોમાંથી મળેલા જ્ઞાનદ્વારા ભવિષ્યનું હિત વિચારીને વર્તમાનમાં વર્તવું, એ બુદ્ધિનું બળ છે. કેવળ તાત્કાલિક સુખ-દુઃખને વિચાર કરનાર, ભવિષ્યને ભૂલી જનાર, કે ભૂતકાળના અનુભવને અનાદર કરનાર કદાપિ સન્માર્ગને પામી શકતો નથી, પામ્યો હોય તો ટકી પણ શકતો નથી. ગુરુના ઉપદેશને કે પિતાની સદબુદ્ધિને અવગણીને જે ભોગોની લાલચમાં પડે છે, તેનું ભવિષ્ય કદી સારું આવતું નથી. એવો જીવ ગમે તેટલું ભણ્યો હોય તો પણ મૂખ અને ગમે તેવો સદાચારી હોય તો પણ અનાર્ય છે, એમ સમજવું.] (૪૮૫) તથા વિદ્યાવિયો હો, તો વા પહો છો
सव्वधम्मपरिभट्ठो, स पच्छा परितप्पइ ॥ चू० १-२॥
(એ જ સમજાવે છે કે, જયા=જ્યારે જ્ઞાવિગો સંયમથી ભ્રષ્ટ =થાય છે, ત્યારે ઇમં પૃથ્વી ઉપર વહિલો પડેલા હુંતો વાઈબ્રની જેમ તે વધH - રિમોલૌકિક-લોકોત્તર) સર્વધર્મથી ભ્રષ્ટ થએલો પૂછા=પાછળથી પરિતcવા=અતિશય ખેદ પામે છે.
અરે રે ! મેં વગર વિચારે બહુ ખાટું કર્યું” એમ સદાય બળે છે. (ચૂ૦ ૧-૨)
[ ઇન્દ્ર પોતાના ઇન્દ્રાસનથી ભ્રષ્ટ થતાં જેમ ઠેર ઠેર અપમાન અને વિવિધ કોને પામે, તેમ સંયમથી ભ્રષ્ટ થયેલે સાધુ ક્ષમાદિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org