SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન નવમું-ઉ૦ ૪] ૩૧૯ સ્થિર થએલે હું પરં–બીજાને (શિખ્યાદિને) શુદ્ધ ધર્મમાં ટાવરૂણમિત્તિ-સ્થિર કરીશ-જેડીશ, એવી ભાવનાથી ભણવું જોઈએ. તેમાં શું પદ શ્રતસમાધિરૂપ છે. અર્થાત્ નિર્મળ ધ્યેયથી વિધિપૂર્વક ભણેલે પોતાનું અને પરનું હિત કરી શકે છે અને એ રીતે સ્વ-પર કલ્યાણ કરતો સમાધિમાં-સમતામાં રહી કર્મોની નિર્જરા કરી મિક્ષસુખને પામી શકે છે. (ઉ૦ ૪-સૂત્ર ૩) મારૂ 3 રૂથ લિો આ વિષયમાં સંગ્રહ-શ્લેક આ પ્રમાણે છે(૪૫૮) નામેારો , દિલ ધ ટાવા ઘા सुआणि अ अहिज्जित्ता. रओ सुअसमाहिए ॥९-४-३॥ અધ્યયનમાં ઉદ્યમ કરનારને 7ાાં-જ્ઞાન બોધ થાય છે-૧, વળી ભણવાની તત્પરતાથી ઇચિત્ત -એકાગ્રચિત્ત (દત્તચિત્ત) થાય છે-૨, ભણવાથી થએલા બેધદ્વારા તસ્વાતત્ત્વમાં પ્રગટેલા વિવેકના બળે ધર્મમાં દિયો-સ્થિર થાય છે-૩, અને સ્વયં સ્થિર થએલે શિષ્યાદિ પરંબીજાને ડાઘ-ધર્મમાં સ્થિર કરે છે-૪, એમ અમાનવિવિધ આગમને-ગ્રોને ફિન્નિત્તા–ભણીને ઉપર કહી તે ચાર પ્રકારની સુમસમાદિg-શ્રતસમાધિમાં શોરાગી-રક્ત (લીન) થાય છે. (ઉ. ૪-૩) હવે તપસમાધિનું વર્ણન કરે છે– (सूत्र-१९) चउव्विहा खलु तवसमाही भवइ, तं जहा-नो इहलोगट्ठयाए तवमहिद्विज्जा-१, नो परलोगट्टयाए तवमहि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy