SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ | દશ વૈકાલિક જેમ દરેક વિષયમાં તેઓને પરાધીન રહેવું, વગેરે આગમ રૂપી ભાવચક્ષુથી દુઃખાને ભાગવતા દેખાય છે. (૨-૧૦) તે રીતે (પૂર્વ જન્મમાં કરેલા વિનયરૂપ નિરતિચાર ધર્મની આરાધનાના ફળરૂપે દેવગતિમાં ઉપજેલા) વૈમાનિક, જ્યાતિષી દેવા, બ્યુતી અને ભવનપતિ દેવા ( ઇન્દ્રની કે મહર્ષિક દેવ વગેરેની) ઋદ્ધિને પામેલા અને (સદ્ગુણી તરીકે પ્રસિદ્ધ, માટે) મહાયશવાળા (શ્રીતી કરાનાં કલ્યાણુકા ઉજવવાં વગેરે) સુખને અનુભવતા દેખાય છે. (૨–૧૧) [ઉપરની ગાથાએમાં નારા સિવાયના જે જીવાને વ્યવહારનયથી સુખ-દુઃખના સંભવ છે, તેએને વિનયનું અને અવિનયનું કેવું ફળ મળે છે તે કહ્યું.] હવે લાકોત્તર વિનયનું વિશિષ્ટ ફળ જણાવે છે (૪૨૯) ને આગિવન્નાયાળું, મુÇમાવય જરા | तेर्सि सिक्खा पवडूढंति, जलसित्ता इव पायवा ।।૧-૨-૩રા ને-જે સાધુએ આચાર્ય અને ઉપાધ્યાયના (ઉપલક્ષણથી ખીજા પણ ગણી-પ્રવર્તક-સ્થવિર-રત્નાધિક વગેરેના) સુરસૂતાનયાંરા શુશ્રૂષા વચનને કરનારા ( પૂજ્યભાવ પૂર્વક તેની આજ્ઞાને અનુસરનારા) હાય છે, તેસ= તેઓને (ઉત્તમ વિનય દ્વારા તે તે જ્ઞાનાવરણીયાદિ આવારક કર્માના ક્ષયાપશમ વગેરે થવાથી) જ્ઞત્તિત્તા વાચવા વ= પાણીથી સિંચાયેલા વૃક્ષા વધે તેમ સિદ્ધા-ગ્રહણઆસેવન શિક્ષા (અર્થાત્ જ્ઞાન અને ક્રિયા) સાચારૂપમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy