SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ [ દશ વૈકાલિક મમેકનિમમ (મેહ રહિત) અને વિવેકદ્રવ્યભાવ કિચન રહિત તારિણે તે આત્મા તેનાં લગ્ન મ= કર્મરૂપ પડળ (વાદળો) વર=દૂર થતાં (આકાશનાં વાદળ દૂર થવાથી) ચંદ્ધિને વરચંદ્ર શેભે તેમ વિરાટ શોભે છે. ત્તિ -એમ હું કહું છું. (૬૪) દિવ્યથી ધનધાન્યાદિ નવવિધ પરિગ્રહથી અને ભાવથી કપાયાદિ અત્યંતર ગ્રન્થીથી રહિત તે દ્રવ્ય-ભાવ અકિંચન સમજેવો.] આ અધયયનમાં આત્મવિશુદ્ધિ માટે બતાવેલા કેમિક ઉપારૂપ આચારોથી ઉત્કટ પણ રાગ-દ્વેષાદિ અતરંગ શત્રુઓનો નાશ થઈ શકે છે, એમ આમાર્થીને સમજાય અને રુચે તેવું ૨૫ વર્ણન સ્વ-વ ક્ષયેશમાનુસાર સમજાય તેવું હોવા છતાં સૂક્ષ્મ ચિંતનથી વિશિષ્ટ બંધ થાય તેવું છે. समत्तमममज्झयणम् । આઠમું અધ્યયન સમાપ્ત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy