________________
દ્વરા વૈકાલિક [ચારિત્રગુણ જ સયમનુ` સાધ્ય છે, એનાથી જ સંસારનાં સર્વ દુ:ખાતે નાશ કરી શકાય છે, વગેરે ચિંતન દ્વારા શ્રદ્દાને અખંડ બનાવે અને વિષયાદિ જડભાવામાં સુખની શ્રદ્ધા ન કરે.] હવે આચારપ્રણિધિનું ફળ કહે છે(૩૯૮) તત્ત્વ ત્રિમં સંગમનોય ૨,
सज्झायजोगं च[स] सया अहिट्ठिए । सुरे व सेणाह समत्तमाउहे,
अलमप्पणो होइ अलं परेसिं ॥८- ६२ ॥
ખાર પ્રકારના રૂમ તત્ત્વ-આ તપને તથા ( પૃથ્વી– કાયાદિ જીવાની રક્ષારૂપ) સ'યમ યાગાને અને (વાચનાદિ) સ્વાધ્યાયયાગને સા=સદા અિિટ્વ=આચરતા (તે તે તપ વગેરેમાં સ્થિર અનેલેા) F=તે મુનિ સેના-ચતુરઙગી સેનાવડે સુરેવ-શૂર-વીર-ભટ સમ અને તેમ (ઇંદ્રિચાના વિષયાથી અને કષાયાથી ઘેરાએલા પણ) તપ વગેરે સમત્તમા દે=સમસ્ત શસ્રોવાળા તે ભાવશસ્ત્રોથી વ્પનો= પેાતાના (રક્ષણ) માટે સમર્થ અને સિ= બીજાઓને માટે પણ જીરું-સમથ દો=થાય છે. (૬૨)
૧૬૨
[અહીં તપમાં સ્વાધ્યાય અતર્ગત છતાં ખાર પ્રકારના તપમાં તેનુ પ્રધાનપણું જણાવવા માટે પુનઃ જુદા કહ્યો છે. આ તપ, સંયમ અને સ્વાધ્યાયરૂપ શસ્ત્રોથી આત્મા અનાદિ વિષય-કષાયાની વાસનાના ચૂરા કરી પોતાનું (ગુણાનું) રક્ષણ અને પોતાનું રક્ષણ કરવામાં સમર્થ થવાથી બીજાઓનુ` પણુ રક્ષણ કરી શકે છે. એથી એમ સૂચવ્યું કે જે પેાતાના સંયમમાં અસમર્થ હોય, તે બીજાઓના સંયમની રક્ષા માટે પ્રાયઃ અસમર્થ નીવડે છે, માટે પાપકારની વૃત્તિવાળાએ પણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org