________________
મધ્યયન આઠમુ]
૨૨૯
સૂક્ષ્મકીડીનગરા (ત્રસ જીવાનાં સૂક્ષ્મ સ્થાના), પ– રળાં-સૂક્ષ્મ પનક (અન'તકાય લીલ-ફૂગ), ૬-વીત્ર= સૂક્ષ્મ બીજે (કણીઆ નખીમ વગેરે), ૭–રિશ્ચં= સૂક્ષ્મ વનસ્પતિ અને ૮-અંકસુદુમ-સૂક્ષ્મ ઈંડાં (માખી ક્રીડી ગીરાલી વગેરેનાં), એ આઠ સૂક્ષ્મ છે. (૧૫)
[તેમાં ૧-સૂક્ષ્મપાણી પાંચ પ્રકારે છે, ૧-આકાશથી પડતા ઝીણા રસાદ (ઝાકળ), ૨હીમ (બરફ), ૩–ધૂમ્મસ, ૪–વર્ષના કરા (પત્થર જેવા પાણીના કકડા) અને ૫-જમીનમાંથી ફૂટીને વનસ્પતિના છેડે -હાના જળબિંદુએ થાય છે તે. ૨-સૂક્ષ્મપુપા પાંચ પ્રકારનાં હાય કે, ૧ કાળાં, ૨ – નીલવર્ણનાં, ૩-રાતાં, ૪-પીળાં અને ૫-શ્વેત. ઉપલક્ષણથી બદામી કેસરી વગેરે સર્વ મિશ્રવણ નાં પણ સમજી લેવાં. મૂળ રંગા પાંચ છે, માટે અહીં પાંચ વર્ણનાં કહ્યાં છે, તે પણ સવ વષ્ણુનાં પુષ્પા હાય છે અને તે એવાં બારીક અને તે તે વૃક્ષના વ જેવા વર્ણીવાળાં હાય છે કે જે સૂક્ષ્મદષ્ટિથી જ એળખી શકાય. ૩સામવે પણુ ઉપર કહ્યા તે મૂળ પાંચવર્ણના, તે એક એક વમાં હજારા અવાન્તર વર્ણવાળા તથા ભિન્ન ભિન્ન જાતિ અને ભિન્ન ભિન્ન આકારવાળા હાય છે. કુથુઆ વગેરે એવા બારીક હોય છે કે જે હાલે ચાલે તેા જ ઓળખાય. અન્યથા આ જીવ છે' એમ ઓળખી પણ ન શકાય. ૪-સૂક્ષ્મકીડીનગરો (છવાનાં ધરા) પણ પાંચ પ્રકારનાં હાય છે. ૧-ઉત્તિંગ જાતિના જમીન કાતરીને અંદર પોલાણ કરીને રહેનારા જીવે! ગધૈયાના આકારવાળા હોય છે. ૨પાણી સુકાઈ ગયા પછી જળાશયાની પૃથ્વીમાં કાટા પડે છે તેને ભગુ’કહેવાય છે, તેમાં અનેક જાતિના જીવા રહે છે. ૩-સરળ ખીલ, તે પૃથ્વીમાં ઊંડાં હોય છે, વિવિધ નૈતિના જીવા પૃથ્વી ખેાદીને તેવાં દર કરીને અંદર રહે છે. ૪-તાલમૂળના આકાર જેવું ખીલ, તે ઉપરથી બહુ નાનુ હોવા છતાં અંદર માટું પહેાળુ હાય, તેમાં પણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org