________________
૨૧૮
[[દશ વિકાલિક ત્તિ વૂમા એમ કહે. (આ બે શબ્દો વાદળને અંગે પણ કહે.) તથા ઋદ્ધિમન્ત (રાજા, ધનાઢય વગેરે) નાં-મનુષ્યને રિસ જોઈને આ “ઋદ્ધિમાનું છે એમ કહે. અર્થાત્ મિથ્યા “દેવદેવ” ન કહેતાં યથાર્થ શબ્દો બોલે (પ) (૩૩૩) તવ લાવાળુમો નિરા,
શોપિ ના ૨ વઘારૂપ से कोह लोह भय हास माणवो,
न हासमाणोऽवि गिरं वइज्जा ॥७-५४॥ તે રીતે (“ગામ ઠીક લુંટયું વગેરે) સાવકનyોગી= પાપનું અનુદન કરનારી, ( આ આમ જ છે” વગેરે) દારિણી નિશ્ચયાત્મક કે સંશય કરનારી,
=અને જે (‘માંસ ખાવામાં દોષ નથી' વગેરે) પરોવાળી=પરને ઉપઘાતક જિરા=વાણી છે તેને માળવ= મનુષ્ય-સાધુપુરુષ કેધ, લેભ, ભય, હાસ્ય અને ઉપલક્ષણથી માન, રાગ, વગેરેને વશ થઈને, કે માળો= હસતાં હસતાં પણ ન બોલે. (૫૪)
[કોઈ કારણે કડવા-મીઠા વગેરે શબ્દોને પ્રયોગ કરવો પડે, તે પણ હદયમાં તે દુષ્ટ ભાવ કરવાને સાધુને આચાર નથી. હિતબુદ્ધિએ કડવું પણ કહેવાથી નિર્જરા થાય માટે સારણ–વારણા ચોયણ-પડિચેયણા કરવાનું વિધાન છે. તે ન કરે તો ગુરુ પોતાને ધર્મ ચૂકીને શિષ્યને ઉન્માર્ગે જવામાં નિમિત્ત બને. માટે કડવું કહેવું પડે તે પણ ક્રોધાદિ ભાવોને વશ ન થવું. હાસ્યાદિ કાઠીઆઓને વશ થઈને તે હિતકારી મીઠું પણ બોલવાથી મેહનીયાદિ કર્મોને બંધ થાય છે, માટે તેવું કદી ન બોલવું.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org