SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ [ દશ વૈકાલિક કિન્ત (માગે જતાં માગ ઓળખાવવા માટે ત્યાં રહેલા પશુ વગેરેની નિશાની આપવા વગેરે કારણે બોલવું પડે તો) સ્થૂલ મનુષ્યાદિને રિવૂઢ અતિવૃદ્ધ (વધેલો) કે કવિ =ઉપચિત (પુષ્ટ) નૂગા કહે, સંગા=સંજાત, વા=પ્રીણિત, અથવા મહાવોચમેટીકાયાવાળ, વગેરે કહીને ગા=બોલે. (સમજાવે) (૨૩) [પશુને પણ અપમાનજનક શબ્દો સાંભળીને દુષ્ટ અસર થાય છે, માટે તે નારાજ થાય, વૈરી થાય, તથા સાંભળનારને પણ તેવા શબ્દ સાંભળીને તેને હણવાની (માંસની) ઈચ્છા થાય તેવું ન બોલવું. અહીં સંજાત-યુવાન, પ્રીણિત=પ્રસન્ન–આનંદી, મહાકાય ઊંચે--મોટ, વગેરે યથાગ્ય અર્થ સમજવા. એ રીતે ગાવો ગાને સુરક્ષા દેહવા ચેગ્ય =વાછરડાઓને કદમવાગ્ય(વાહનમાં જોડવા ગ્ય) અને કામિ =ઘોડાઓને રાજગુરથમાં જોડવા ચોગ્ય છે ત્તિ એવું બુદ્ધિમાન સાધુ ન બોલે. (૨૪) [એવાં વચનોથી સાવઘ પ્રવૃત્તિ વધે અને તે તે પ્રાણીઓને કષ્ટ સહવાં પડે, માટે કરુણાસમુદ્ર મુનિ કોઈને દુઃખ થાય, કે પાપ વધે તેવું ન બોલે.] કારણ પડે તો વાહને જોડવા યોગ્ય વૃષભને કુવં – વિત્તિ જૂના="યુવાન વૃષભ એમ કહે, ઘg==દૂઝણી ગાયને રસાકસદા (રસાળી) કહે, વાછરડો નાને હેય તે સેaહસ્વ (ન્હાનો) અને માટે હેય તે માત્ર માટે પણ કહે. એમ રથમાં જોડવા ઘડાને સંav= સંવહન (સમર્થ) કહે. (પણ સાવદ્ય ન બોલે.) (૨૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy