________________
૧૮૨
[દશ વેકાલિક મિડુI, ફાટેલી ભૂમિમાં સંતિ= છે, કે જે=જેઓને
નાન કરતે ભિક્ષુક (સાધુ) સ્નાનકિયાથી ઢળતા વિશ= વિકૃત પાણીથી (મેલથી ઝેરી બનેલા અચિત્ત પાણીથી) પાવા-ડુબાડે. (નાશ કરે) (૬૨).
[પૃથ્વી અનેક જાતિના ત્રસજીવોને ઉપજવાનું અને રહેવાનું સ્થાન છે અને પાણીને સ્વભાવ પૃથ્વીને ભેદીને નીચે જવાનો છે. શરીરને મેલ એક ઝેરરૂપ છે, તેનાથી સ્નાનનું પાણી ઝેરી બને છે અને તેથી તે અનેક જીવોને પ્રાણ લે છે. એમ સ્નાન કરવામાં અહિંસાવતને નાશ સ્પષ્ટ છે.]
તા તે કારણે ઘોરં=અતિદુરકર એવા અતિi= અનાન વચં–વતને દિદા પાળતા (સાધુ) જીવતાં સુધી સીen=ઠંડા ઉત્તિળ વા કે ઉપાણીથી 7 સિચંતિસ્નાન કરતા નથી. (૬૩) .
[સ્નાન શરીરને આરામ આપે છે, મનને પ્રસન્ન કરે છે અને સદેવ અંદરથી બહાર નીકળતા વિવિધ મેલને દૂર કરી સૌન્દર્યની વૃદ્ધિ કરે છે. ઇત્યાદિ કારણે બાહ્ય સુખના અથી સર્વ જેવો સ્નાન વિના રહી શકતા નથી. એ પરિસ્થિતિમાં જીવન પર્યન્ત ન્હાના–મોટા સર્વ સ્નાનને ત્યાગ કરવો એ આકરો મને વિજય હેવાથી દુષ્કર છે, માટે એને ઘેરવતા કહ્યું છે. અન્યધર્મીઓએ બાહ્ય શૌચને મહત્વ આપી જળસ્નાનને વિશેષતા કરણીય માન્યું છે. જેઓ જળસ્નાનમાં દોષ માને છે તેઓ પણ અગ્નિસ્નાન (ભસ્મ ચોળવી) સૂર્યસ્નાન, વગેરેથી બચ્યા નથી. જેનશ્રમણ-શ્રમણીઓ જ સર્વ પ્રકારના નાના કે મોટા સ્નાનને ત્યાગ પાળે છે. કારણ કે સ્નાન બ્રહ્મચર્યનું ઘાતક છે. સ્નાનથી પણ અધિક દેહશુદ્ધિ સચવાય તેવા જૈન સાધુના આચારે છે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org