________________
૧૧૨
[દશ વૈકાલિક પુનઃ પુનઃ યાદ કરીને આત્માથી એ સંયમ જેમ નિર્મળ અને પ્રભાવક બને તેમ વર્તવું હિતાવહ છે.] (૧૪૦) તં જ દુa moi, વિમmળ પહિરિછા
तं अप्पणा न पिबे, नो वि अन्नस्स दावए ॥१-८०॥ (૧૪૧) giતમવમિત્તા, વિત્ત હિસ્ટેહિ !
जयं परिदृविज्जा, परिठ्ठप्प पडिकमे ॥१-८१॥
(નિષેધવા છતાં દાતારે આગ્રહ કરીને વહોરાવવાથી અમેoi=ઈચ્છા વિના કે વિમળા=બે-ચિત્તથી (અનુપગથી) તે વ=તેવું (ખાટું કે દુર્ગધી, વગેરે અગ્ય) પાણી વિછિન્ન =લીધું હોય, તો તે બqળા=પતે ન પીવે અને બીજાને પણ ન આપે. (૧-૮૦) કિન્તુ શાંત એકાતે ગવ #મિત્તા=જઈને વિત્ત =અચિત્ત (
નિવયેગ્ય) ભૂમિને પરિફ્રિકા-ચક્ષુથી જોઈ–પ્રમાજીને = =જયણ પૂર્વક પરઠ, પરઠવીને વસતિમાં આવી પરિક્રમે 'ઈર્યા પથિકી) પ્રતિકમે. (૧-૮૧)
[કોઈવાર ગૃહસ્થની દાક્ષિણ્યતાથી કે તેની ભાવનાની રક્ષા માટે ગીતાર્થ સાધુ ઈચ્છા વિના પણ લે, કારણ કે ગોચરીએ ગએલા ગીતાર્થને સ્યાદ્વાદદષ્ટિએ લાભ હાનિને વિચાર કરી વર્તવાને અધિકાર છે. એમ છતાં “સર્વત્ર સંયમની અને સંયમમાં અપવાદ સેવીને પણ આત્માની રક્ષા કરવી” એમ કહેલું હોવાથી અયોગ્ય વસ્તુને વાપરે કે વપરાવે નહિ, આથી રત્નાધિકે પણ અયોગ્ય વસ્તુ લઘુ સાધુને પણ આપવી નહિ, એમ જણાવ્યું. બહારથી આવીને ઈર્યા પ્રતિક્રમણ કરવાનું વિધાન સામાન્ય હોવા છતાં અહીં પુનઃ કહ્યું, તે વસતિમાં પરડવે તે પણ પાઠવ્યા પછી ઈર્યા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ, એમ જણાવવા માટે સમજવું.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org