SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન પાંચમું] ઉડે ત્યારે પણ (વાયુકાય અને ત્રસકાયની યતના ઈચ્છ) સાધુ ન ચાલે. (૧-૮) હવે ચતુર્થ વતની યતના માટે કહે છે – (8) न चरेज्ज वेससामंते, बंभचेरवसाणुए। बंभयारिस्स दंतस्स, होज्जा तत्थ विसोत्तिया ॥१-९॥ રંમવાનુe=બ્રહ્મચર્યને વશ (નાશ) કરે તેવા વેરામને વેશ્યાના વસવાટવાળા માગે ન ચાલે, કારણ કે દાત એવા પણ બ્રહ્મચારીને ત્યાં વિત્ત ના= વિસ્રોતસિકા થાય (તેના રૂપને જોવાથી કામનું સ્મરણ અને દુર્થોનમેલથી જ્ઞાન-શ્રદ્ધારૂપ ગુણે મલીન થાય) (૧–૯) [ ઝેર ખાવું એ દુઃસાહસ છે, તેમ ગમે તેવા મન અને ઇન્દ્રિાના વિજેતાને પણ સ્ત્રીને પરિચય હાનિ કરે છે. પછી વેશ્યા માટે તો પૂછવું જ શું ? મેહને મૂલમાંથી નાશ ન થાય ત્યાં સુધી અનાદિ વાસનાનાં બીજ, વિષયોના દર્શન-શ્રવણ કે સ્મરણ માત્રથી પણ અંકુરિત થાય છે. એટલું જ નહિ, આકરો ત્યાગ પાળનારા વિરાગીના ચિત્તને પણ ચલિત કરી શકે છે. માટે વેશ્યા રહેતી હોય તે રસ્તો પણ ઉત્તમ મુનિઓ તજે.] (७०) अगायणे चरंतस्स, संसग्गीए अभिक्खणं । होज्ज वयाणं पीला, सामन्नंमि य संसओ ॥१-१०॥ (જ્યાં વ્રતાદિનું રાયતન=રક્ષા ન થાય તેવા) અળા=અનાયતન સ્થાને વારંવાર ચાલતા (જતાઆવતા) સાધુને મિત્તલું વારંવાર તેવા સંસર્ગથી વતને ઢિા=પીડા થાય (દૂષણ લાગે ) અને સામમિત્ર દ્રવ્ય-ભાવ સાધુતામાં પણ સંતો સંશય થાય. (૧–૧૦) વસ્થા સામાદિ વાસના થાય છે. એટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy