________________
,
,
,
[દશ વૈકાલિક [અહીં ગોચરીના “આધાકર્મ આદિ સર્વ દોષોને જાણ હોય તે અગ્રગત=અગ્રેસર, ન મળે કે અનિષ્ટ મળે તો પણ ઉગ નહિ કરનારો, એવો મુનિ ગોચરી માટે અધિકારી સમજવો. ઉત્તમ મધ્યમ કે જઘન્ય ઘરમાં, વાછરડાના દષ્ટાને સમદષ્ટિથી રાગદ્વેષાદિ રહિત ચિત્તે, આહાર મેળવવા માટે ફરવું, તેને જૈન પરિભાષામાં ગોચરી કહેવાય છે, એ દષ્ટાન્ત આ પ્રમાણે છે. એક વણિકને ત્યાં વાછરડે હતા, એકદા ઘેર જમણવાર હોવાથી તેની સંભાળ કઈ કરી શક્યું નહિ, મધ્યાહે ભૂખે વાછરડો બૂમો નાખવા લાગે, ત્યારે મહોત્સવ હોવાથી વસ્ત્રાભૂષણથી સજ્જ બનેલી શેઠના દીકરાની વહુએ તેને ચારો–પાણી ખવડાવ્યું–પીવડાવ્યું. તે વેળા વાછરડાની દષ્ટિ માત્ર ચાર-પાણીમાં જ હતી, સ્ત્રીએ પહેરેલાં વસ્ત્રાભૂષણ કે તેને રૂપ-રંગ પ્રત્યે ન હતી. એમ સાધુએ પણ વહોરાવનારના રૂપરંગમાં લક્ષ્ય આપ્યા વિના સદોષ-નિર્દોષ પિંડ (અશનાદિ) તરફ જ લક્ષ્ય આપવાનું હોવાથી તેને ગે+ચરી ગોચરી કહેવાય છે.] (૬૩) પુરો ગુમયાણ, વેમાળ મહીં રે .
वज्जतो बीअहरियाई, पाणे य दगमट्टियं ॥१-३॥
ગુનામચાણ ધુંસરી પ્રમાણુ (સાડાત્રણ–ચાર હાથ) મહું પૃથ્વીને પુત્રો=આગામો જેતે અને સચિત્ત બીજે, વનસ્પતિ, પn=બેઈન્દ્રિયાદિ ત્રસજી રામટ્ટિયંત્ર પાણી અને પૃથ્વીને તથા ઉપલક્ષણથી અગ્નિકાયવાયુકાયને, એ સર્વને વન્નરો ત્યજતે (નહિ વિરાધતો) =ચાલે. (૧-૩)
[ઇર્યાસમિતિનું પાલન કરતો અને ઉંચે, બાજુમાં કે પાછળ જ્યાં ત્યાં દષ્ટિ નહિ ફેરવત–નીચી દષ્ટિએ ચાલે, છતાં બાજુમાં કે પાછળથી કઈ ઉપદ્રવ ન થવાનું પણ પૂર્ણ લક્ષ્ય રાખે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org