SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ અધ્યયન ] [ તથાવિધ કિલષ્ટ અંતરાયકર્મ આદિના ઉદયે ચારિત્ર ન લઈ શકે, લીધેલું છેડીને પુનઃ વૈરાગી બની સ્વીકારે, કે લેવા છતાં જ્ઞાન કે સંધયણબળના અભાવે નિરતિચાર પાળી ન શકે, તે પણ જેને ચારિત્રને પક્ષ ન તૂટે, ઉત્તમચારિત્રના મનોરથો પૂર્વક જે વિશિષ્ટ ચારિત્રને વિનયાદિ કરે, તે માર્ગન આરાધક હોવાથી દેવગતિને પામે છે. અર્થાત ચારિત્રને પક્ષ-રાગ પણ આત્માને અતિઉપકાર કરે છે, કારણ કે તે સંસારના (મેહના) પ્રતિપક્ષરૂપ છે અને મેહને પ્રતિપક્ષ એ સર્વ સુખપ્રાપ્તિનો પાયો છે. આ ગાથા મોટી ટીકા અને દીપિકામાં નહિ હોવાથી પ્રક્ષિપ્ત જણાય છે.] હવે અધ્યયનને ઉપસંહાર કરે છે(६०) इच्चेअं छज्जीवणिय, सम्मदिट्ठी सया जए । दुल्लहं लहित्तु सामन्नं, कम्मुणा न विराहिज्जासि ત્તિ વૈમિ ૪–૨૧II મદિ=સમ્યગદષ્ટિ અને સાચા ગા=સદા યતનાવાળા (સાધુ સાધ્વી) દુહું સામર્જ દુર્લભ શ્રમણપણાને (સાધુતાને) ત્તિ પામીને રૂ જીન્નાવળિચં=એ રીતે (આ અધ્યયનમાં જેનું સ્વરૂપ કહ્યું તે) છ જવનિકાયને મુor=(અકુશળ મન-વચન-કાયાથી કે પ્રમાદથી થતી કેઈ) ક્રિયા દ્વારા ન વિરાજ્ઞિાસિકવિરાધે નહિ, એમ હું કહું છું. (૪–૨૯) કાર્યાકાર્યને અવિવેક કે વિવેક છતાં પણ પ્રમાદ કરવો, એ સર્વ દુઃખોનું અને સમ્ય જ્ઞાનજન્ય વિવેકપૂર્વકને અપ્રમાદ એ સર્વ સુખનું મૂળ છે. માટે જ્ઞાનથી જવનિકાયને જાણીને ક્રિયાથી તેની વિરાધના ન થાય તેમ જીવવું એ આ અધ્યયનનો સાર છે.] સમાપ્ત ચતુર્થ ષજીવનિકાય-અધ્યયનમ્ ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy