SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આજીવન-ભક્તિ-વૈયાવચ્ચ-તપના ઉપાસક, પોતાની સાથે સંયમના સ્વાંગ સજાવીને પ્રભુપંથના રાહી બનાવનાર પ.પૂ. મુનિરાજશ્રી ચન્દ્રયવિજયજી મહારાજા. ♦ કાર્યકુશળ, સદા કાર્યમાં પ્રોત્સાહિત કરનારા ૫.પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભાગ્યેશવિજયજી ગણિવર અને પૂ. મુનિરાજશ્રી મહાયશવિજયજી મહારાજ. ♦ સદામસ્ત વૈયાવચ્ચપ્રેમી સંસ્કૃતછાયાને તપાસી આપનાર પ.પૂ. મુનિરાજશ્રી કલ્પજ્ઞવિજયજી મહારાજ. • અજોડ આરાધિકા પ.પૂ. દાદીગુરુણીશ્રી મનકશ્રીજી મ.સા. જીવનશિલ્પના ઘડવૈયા વર્ધમાનતપોનિધિ પૂ. ગુરુણીશ્રી સુવર્ણાશ્રીજી મ.સા. અનન્યોપકારિણી પરમહિતષિણી તપસ્વિની ગુરુમાતા શ્રી સત્યરેખાશ્રીજી મ.સા સર્વે પૂજ્યોના પાવન ચરણોમાં કોટી કોટી વંદનાવલી ♦ પુસ્તક સારી રીતે તૈયાર કરનાર ઉત્સાહી કિરીટભાઇ તથા શ્રેણિકભાઇ (કિરીટ ગ્રાફીક્સ)ને કેમ વિસરાય ? ખૂબ ખૂબ ધન્યવાદ ! સંસ્કૃત છાયામાં છદ્મસ્થતા અનાભોગે કે પ્રમાદને કારણે પરમપવિત્ર જિનાજ્ઞાને પ્રતિકૂળ કંઈ પણ થયું હોય તો મિચ્છામી દુક્કડમ્.....દેવા પૂર્વક સુજ્ઞજનોને ક્ષતિ સુધા૨વા-ક્ષમ્ય કરવા વિનમ્રભાવે વિનંતી કરું છું. પૂજ્યપ્રસત્તિપાત્રી સત્યશિશુ...... આ. ૐૐકારસૂરીશ્વરજી ગુરુમંદિર વાવ પથકની વાડી દશાપોરવાડ સોસાયટી, પાલડી, અમદાવાદ. ફાગણ વદ-૧૦, વિ.સં. ૨૦૬૧ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001884
Book TitleSursundari Chariyam
Original Sutra AuthorDhaneshwarmuni
AuthorMahayashashreeji
PublisherOmkar Gyanmandir Surat
Publication Year
Total Pages702
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Story, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy