SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાશ્વ આમુખ. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ગ્રન્થોકે ૮૦ મા ગ્રન્થાંક તરીકે શ્રીજિનસૂરમુનિરાજકૃત પ્રિયંકરનુપથા, એની અંતકથાઓ, શ્રીઉપસહરસ્તોત્ર અને એની અત્યાર સુધી અપ્રસિદ્ધ ચન્નમન્ત્ર ગર્ભિત લઘુ વૃત્તિ, ૨૦ ગાથાના ઉપસર્ગહરસ્તવન તેમજ એની પાદપૂર્તિરૂપ સ્તોત્ર સહિત પ્રજા સમક્ષ રજુ કરતાં અમોને પરમ આનન્દ થાય છે. આ ગ્રન્થનું કાર્ય પ્રેફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એમારફત કરાવ્યું છે અને તેમણે સંસ્કૃત પ્રસ્તાવના વગેરેથી ગ્રન્થને આદરણીય બનાવવા પૂરતા પ્રયત્ન સેવ્યો છે એટલે તત્સંબંધે અમારે વિશેષ કહેવાપણું રહેતું નથી. જે જે મુનિરાજે તથા ભંડારની પ્રતે આ પ્રકાશન માટે અમને મળી હતી તે બદલ તે સર્વને અંતઃકરણથી આભાર માનિયે છિયે. ગ્રન્થ વહેલે તૈયાર થયો હતો પરંતુ સાંગોપાંગ બનાવવાની પૂર્ણ ઈચ્છા હોવાથી એની ચન્નમસ્ત્રગર્ભિત વૃત્તિની શુદ્ધ તેમજ પ્રાચીન પ્રતિ મેળવવા વગેરે કાર્યમાં ધારવા કરતાં વિશેષ વિલંબ થવાથી ગ્રન્થ બહાર પાડવામાં મોડું થયું હોવાથી વાચકવર્ગ દરગુજર કરશે એવી આશા રાખીએ છિયે. લિ. ! ગોપીપુરા, સુરત તા. ૨૯-૩-૩૨. વિ. સં. ૧૯૮૮. જીવણચંદ સાકરચંદ જવેરી અને અન્ય ટ્રસ્ટીઓ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001867
Book TitlePriyankarnrupkatha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages194
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Story, Stotra, & literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy