________________
શ્રી સિદ્ધિ-વિનય-ભદ્ર-વિલાસ-ૐકાર-ભદ્રંકર-અરવિંદ-યશોવિજયસૂરિભ્યો નમઃ
: પ્રકાશકીય :
પૂજ્યપાદ સંઘ એકતા શિલ્પી આ. ભ. શ્રીમદ્વિજય ૐૐકારસૂરીશ્વરજી મહારાજના પવિત્ર નામ સાથે સંકળાયેલી અમારી સંસ્થા ‘ૐકારસાહિત્યનિધિ' પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ આ. ભ. શ્રીમદ્વિજય અરવિંદસૂરીશ્વરજી મહારાજા અને પૂજ્યપાદ મધુરભાષી આ. ભ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને પ્રેરણાના બળે સતત પ્રગતિ કરી રહી છે.
પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. દ્વારા સંશોધિત-સંપાદિત ‘થારતાકર’ ગ્રંથનું પ્રકાશન કરતાં ઘણો હર્ષ થાય છે.
આ ગ્રંથના પ્રકાશન માટે ‘શ્રી વર્ધમાન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ’ (કતારગામ દરવાજા, સૂરત) ના જ્ઞાનદ્રવ્યમાંથી સારી રકમ મળી છે. આ માટે શ્રીસંઘનો અમે આભાર માનીએ છીએ. પ્રસ્તુત ગ્રંથનો અભ્યાસ કરી અભ્યાસીઓ આત્મ કલ્યાણને વરે એ જ અભિલાષા
Jain Education International
3
For Private & Personal Use Only
ટ્રસ્ટી ગણ ૐકાર સાહિત્યનિધિ
www.jainelibrary.org