________________
૩૦
૮. ચચ્ચરી—સંઘયાત્રામાં
અજ્ઞાત કવિ કૃત તીર્થવંદનાનો મહિમા ગાતી ચર્ચરી૩૦ કડીની ઉપલબ્ધ થાય છે. તેમાં તીર્થનાયક ભગવંતની પૂજા-ભક્તિ અને તેનાથી પ્રાપ્ત થતા ફળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કવિએ ‘ચારિ’ શબ્દ પ્રયોગ કર્યો છે અને તે ગીત રચના છે એમ સમજાય છે. આરંભમાં રૂષભદેવ અને મહાવીર સ્વામીની ભક્તિનો ઉલ્લેખ કર્યો છે.
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
ભગતિ કરિવિ પહુ રિસહ જિણ, વીરહ ચલણ નમે વિ” ત્યારપછી સરસ્વતીને પ્રણામ કરવામાં આવ્યા છે.
તીર્થવંદનાની પંક્તિઓ દૃષ્ટાંતરૂપે પ્રગટ કરવામાં આવી છે. ‘પહિલઉ થંભણપુર નમહુ, દુરિત નિવારણ પાસું, સાવય સાવિય મિલિ ભણઈ, આજુ દિવસુ સુક્યત્યુ.’
0 -6-3lc
સંધિ સયલિ યઉ મત્રિયઉ ગામિ નયરિજિણ જુયણુ, ન્હવણુ વિલેવણુ પૂજ કકર તહ ગાયડુ ગુણગ્રહણુ. ધનુ સુ સોરઠ દેસુપ્રિય ધનુગિરિહિગિરનાર, જાસુ સિહરિ પહુ નેમિજિષ્ણુ સામિઉ સોહગ સારુ. જાયવ કુલમંડણ તિલઉ પમિસ નેમિજિણંદુ, જિમ મણવં િસંપડઈ તોડઇ ભવદુહુકંદો.
Jain Education International
|| ૧૦ ||
નેમનાથ ભગવાનની વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા આરતી- મંગલ દીવો અને લૂણ ઉતારવાનાં પ્રસંગનું નિરૂપણ થયું છે.
|| ૬ ||
લુણુ નીરુ-અરુ આતિઉ સામિહિ ઉતારેસુ, પંચ સદુ વજ્જાવિ કિર મંગલ દીવુ કરેસુ.
પ્રભુ ભક્તિના ફળનો નિર્દેશ કરતાં કવિ જણાવે છે કે (ગાથા−૧૭)
ગુણ ગાયહું પહુ નેમિજિણ કરહુ વિવિહુ બહુમતિ, ચઉં ગઈ ગવણુ નિવારિ જિવ પાવડુ પંચમતિ.
|| ૧૭ ||
૧૯ મી કડીમાં શત્રુંજ્યની યાત્રાનો પ્રસંગ કેન્દ્રસ્થાને છે. શત્રુંજ્યનો ટૂંકમાં મહિમા ગાતાં કવિ જણાવે છે કે. (ગાથા- ૨૨.)
જહિ નિવસઈ પહુ પઢમ જિષ્ણુ રિસહ જિજ્ઞેસર દેઉ, શેત્રુંજી સિદ્ધા કેવિ મુણિ તારૂં કુ જાણઈ છે ઉ.
|| ૭ ||
For Private & Personal Use Only
॥ ૨૨ ॥
કવિએ ચચ્ચરીના અંતમાં ચાર તીર્થોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે (ગા. ૨૪)
નેમિ ના રેવયસિંહરિ શેત્રુજી રિસહ જિહિંદુ,
નમહુ પાસ જિષ્ણુ થંમણઈ અબ્દુઈ પઢમ જિહિંદુ.
|| ૨૪ ||
કવિએ આ તીર્થક્ષેત્રો શાશ્વત રહે તે માટે જણાવ્યું છે કે મેરૂપર્વત અને સમુદ્રનાં નીર ખૂટે
|| ૧૬ ||
www.jainelibrary.org