________________
પ્રકરણ-૪
૨૯૧
જૈન ગીતા કાવ્યોનાં પુસ્તકોની સૂચી
તત્ત્વજ્ઞાનની ગીતાઓ ૧. શ્રી અર્ધગીતા
ઉપા. મેઘવિજયજી ૨. જિનગીતા (જ્ઞાનસાર)
ઉપા. યશોવિજયજી ૩. પંચ પરમેષ્ઠિ ગીતા
ઉપા. યશોવિજયજી ૪. જ્ઞાન ગીતા
વૃદ્ધિવિજયજી ૫. અધ્યાત્મ ગીતા
દેવચંદજી ૬. પુદ્ગલ ગીતા
ચિદાનંદજી ૭. અગિયાર અંગ ગીતા
કવિરાજ શ્રી વિનયચંદ્રજી ૮. અધ્યાત્મ ગીતા
આ. બુદ્ધિસાગરસૂરિ પ્રેમગીતા
આ. બુદ્ધિસાગરસૂરિ ૧૦. આત્મદર્શન ગીતા
આ. બુદ્ધિસાગરસૂરિ ૧૧. જૈન ગીતા
સાગરાનંદસૂરિશ્વરજી મ.સા. ૧૨. શ્રી જૈન જ્ઞાન ગીતા
ઈશ્વરલાલજી સ્વામી ૧૩. ગીતા દર્શન
મુનિ સંતબાલજી
ઉપનિષદ્ નામની ગીતાઓ ૧. અધ્યાત્મોપનિષદ્
કળિકાળસર્વપ હેમચંદ્રાચાર્ય ૨. અધ્યાત્મ ઉપનિષદ્
ઉપા. યશોવિજયજી ૩. જૈનોપનિષદ્
આ. બુદ્ધિસાગરસૂરિ ૪. શિષ્યોપનિષદ્
આ. બુદ્ધિસાગરસૂરિ ૫. ઈશાવાસ્યોપનિષદ્
આ. બુદ્ધિસાગરસૂરિ
ચરિત્રાત્મક ગીતાઓ ૧. શ્રીરામ કથા જૈન ગીતા
શ્રી શુભશીલ ગણિ ભ્રમર ગીતા
ભટ્ટારક જ્ઞાનભૂષણ ૩. નેમિનાથ ભ્રમર ગીતા
વિનયવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org