________________
૨૪૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા સ્થૂલિભદ્ર ગીત-ગા-૧૨, સુદર્શન મહા ઋષિ ગીત ગા-૧૩, સ્થૂલિભદ્ર ગીત ગા-૮, વયરસ્વામી ગીત-ગા-૭, મધુબિન્દુ ગીત ગા-૮, વગેરે ગીતો પ્રાપ્ત થાય છે.
ગીતના વિષય તરીકે ગુરુ ભગવંતને પણ સ્થાન આપીને ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે. કવિ જિનચંદ્રસૂરિ શિષ્યની જિનભદ્રસૂરિ ગીત રચના ૫ ગાથાની પ્રાપ્ત થાય છે. દષ્ટાંતરૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. (૧-૪૫૧) આદિ, માઈ એ દીઠઉ માણિક મોહિ રાણીયા એ ગચ્છતિ આવતઉએ,
કવણિહિ અહગુરુ આવનઉ દીઠ કવણિહિ લઈ વલાવણી એ. || ૧ || અંત. સરસવિ ઠવિલ સોવન પાટ, સાસણિદેવતિ સેસ વધારિયેરે,
ગચ્છપતિ બઈઠક જિણ ભદ્રસૂરિ સંઘ મંડણ ગચ્છ ઉધ્ધરણ. || ૫ || સંદર્ભ : જૈન ગૂર્જ કવિઓ.
जीवप्रतिबोध गीतम् ३. रे जीव वखतलिख्या सुख लहियइ । भ्कूरि भ्कूरि काहे होत पांजर कैव कीना दुख सहियइ रे ॥ रे ॥ १ शइसउ नहीं कोऊ अंतरजामी जिण आगलि दुखकहियइ । जोर नहीं परमेसर सेती ज्यूँ राखइ त्यूँ रहिपइ ॥ रे ॥ २ कुल की लाजभ्रजाउ भेटत कुण, जिमतिमकरि निखहियइ । समयसुंदर कहइ सुख कउ कारण एक धरमसरउहियइ ॥ रे ॥ ३ (पान ४२१)
माया
इहु मेरा इहु मेरा इहु मेरा इहु मेरा । जीव तुं विभासि नहीं कुछ तेरा ॥ इन ॥१॥ सासतां सोस करइ बहु तेरा आंखिमीची तब जअ अंधेरा ॥२॥ भाल मलूक तबूका डैरा सबकुछ छोरि चलइ गाइ केर ॥३॥ समयसुंदर कहइ कहुँ क्या धणेरा माया नीतइ तिणका हूं वेरा ॥४॥ (पान ४३१)
દીક્ષાગીત
૫. ધન્ય ધન્ય દિવસ આજનો રળિયામણો ધન્ય ધન્ય શાંતપુરીગ્રામ, દીક્ષાનો અવસર આનંદનો ડગલે પગલે બહુ ઝણકારવાગતા. દિલડાં સૌના જાણે ઉંઘમાંથી જાગતાં ચાહતા મુક્તિનું ઘામ દીક્ષા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org