________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
જ્ઞાન પ્રકાશ કરનાર છે. તપ શુદ્ધિ કરનાર છે સંયમ રક્ષણ કરનાર છે (આવતાં નવાં કર્મોને રોકનાર છે.) આ રીતે જ્ઞાન, તપ અને સંયમ-ત્રણેના યોગથી જિનશાસનમાં મોક્ષ કહ્યો છે. (ચંદા વિજ્ઞાપયન્ના ગા-૮૦)
Jain Education International
• લેખક • ડૉ. કવિન શાહ
પ્રકાશક છે
શ્રુતનિધિ
૩૦૩, વાલેશ્વર સ્ક્વેર, ઇસ્કોન મંદિર, સરખેજ ગાંધીનગર હાઈવે, અમદાવાદ
For Private & Personal Use Only
www.jainelibrary.org